________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकादिवौद्धान्तवादीनामकलवादित्यम् २५१ पुनःपुनरनुभवन्ति । अयं भावः- पूर्वोक्ताश्चार्वाकादयो वादिनो मिथ्यापदार्थप्ररूपणात् समनन्तरप्राग्वर्णिताऽनेकदुःखानि पौनःपुन्येन अनुभवन्ति । विंशतितमश्लोकादारभ्य पंचविंशतितमश्लोकपर्यन्तानां सर्वेषामुत्तरार्धमादाय एतस्य श्लोकस्य पूर्वार्ध योज्यम् , तथाहि-"जे ते उ वाइणो एवं न ते ओहंतराऽऽहिया । नाणाविहाई दुक्खाई, अणुहोति पुणो पुणो ॥" इत्यादि रूपेण संयोज्य पठनीयम् ॥२६॥ पूर्वप्रतिपादितमुपसंहरनाह-'उच्चावयाणि इत्यादि।
मूलम्उच्चावयाणि गच्छंता गम्भमेस्संति णंतसो । नायपुत्ते महावीरे एवमाह जिणोत्तमे ॥२७॥
६
छाया
उच्चावचानि गच्छन्तो गर्भमेष्यत्यनन्तशः
ज्ञातपुत्रो महावीर एवमाह जिनोत्तमः ॥१६॥ पूर्वोक्त वादी इन सब दुःखों को वारम्वार अनुभव करते हैं। तात्पर्य यह है कि चार्वाक आदि पूर्वोक्त वादी मिथ्या पदार्थों की प्ररूपणा करके अनन्तर वर्णित अनेक दुःखों का पुनःपुनः अनुभव करते हैं।
वीसवें श्लोक से पच्चीसवें श्लोक तक सव श्लोकों का उत्तरार्द्ध लेकर इस श्लोक के पूर्वाद्ध के साथ उसे जोड लेना चाहिए। जैसे “ये जो पूर्वोक्त वादी हैं, वे संसार के आवर्त से निकलने वाले नहीं हैं। वे वारवार नाना प्रकार के दुःखों का अनुभव करते हैं।" इस प्रकार संयोग करके पढना चाहिए ॥२६॥
અભિગ, ઈર્ષા, કિલ્બિષિક્તા અવન આદિ દુખે ભેગવવા પડે છે. પૂર્વોક્ત મતવાદીઓ આ સમસ્ત દુ:ખને વારંવાર અનુભવ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે ચાર્વાક આદિ પૂર્વોક્ત મતવાદીએ મિથ્યા પદાર્થની પ્રરૂપણ કરીને પૂર્વ વર્ણિત અનેક દુઃખને વાર વાર અનુભવ ક્યા જ કરે છે.
વીસમા શ્લેકથી પચીસમા શ્લેક સુધીના બધાં ગ્લૅકેને ઉત્તરાદ્ધ આ બ્લેકના પૂર્વાદ્ધ સાથે જોડી દેવું જોઈએ. એટલે કે
પૂર્વોક્ત ચાર્વાક આદિ મતવાદીઓ, સંસારના આવર્ત (પ્રવાહ) માંથી નીકળી શક્તા નથી તેઓ વારંવાર વિવિધ પ્રકારના દુખેને અનુભવ કરે છે. આ પ્રકારે સંજન કરીને દરેક શ્લોકને ભાવાર્થ સમજવું જોઈએ છે ગાથા ૨૬