________________
२२०
सूत्रकृताङ्गसूत्रो कुत्रचिदपि केनापि ज्ञायते । अनुभवविरोधात् । तथा सति कार्यकारणादीना मेकदैव जायमानतया दण्डघटादिनां परस्परकार्यकारणभावस्य विलोपप्रसंगात् । यथा कथंचित् एकदैव सर्वक्रियाकारित्वस्य स्वीकारेऽपि न ढोपाद् विमुच्यते । यतो यदि स्थिरो भावः सर्वामपि अर्थक्रियायेकदैव करोति, तदा द्वितीय तृतीयादि क्षणे स भावः किं करिष्यति, करणीयान्तराऽभावत् । यत्सत्कर्त्तव्यमासीत् तत्सर्व प्रथमक्षणे एव तेन कृतमेव, ततोऽनन्तरकाले किं करिष्यति । इति युगपदिति पक्षोपि न समीचीनः तदेवं स्थिरस्य भावस्य क्रम यौगपध द्वाराऽर्थक्रियाकारित्वस्याऽभावात् स्वकारणेन स्थिरभावस्योत्पत्ति न जायते । साथ कर लेता है, ऐसी प्रतीति कहीं किसी को भी नहीं होती है । अगर सभी पदार्थों की एक साथ उत्पत्ति मानी जाय तो कार्य और कारण आदि के एक साथ उत्पन्न होने से दण्ड और घट आदि में परस्पर कार्य कारणभाव ही नहीं बन सकेगा । किसी प्रकार एक ही साथ समस्त क्रियाओं का किया जाना स्वीकार करने पर भी दोष से छुटकारा नहीं हो सकता। यदि स्थिर पदार्थ सभी अर्थक्रियाओं को एक साथ ही कर डालता है तो दूसरे तीसरे आदि क्षणों में क्या करेगा ? उसे करनेको कुछ शेप नहीं है । जो कुछ करने योग्य था वह सब उसने प्रथम क्षण में ही कर लिया, फिर वाद के क्षणों में क्या करेगा ? इस प्रकार एक साथ अर्थक्रिया करने का पक्ष भी समीचीन नहीं है । इस प्रकार स्थिर पदार्थ में क्रम अथवा अक्रम से अर्थक्रियाकारित्त्व का अभाव होने से नित्य पदार्थ की उत्पत्ति अपने कारणों से नहीं होसकती।
“સ્થાયી પદાર્થ એક સાથે ક્રિયા કરે છે, આ બીજો પક્ષ પણ સ્વીકાર્ય નથી એક પદાર્થ સમસ્તદેશકાળમાં થનારી સમસ્તક્રિયાઓ એક સાથે કરી લે છે એવી પ્રતીતિ કેઈને ક્યારે ય પણ થતી નથી જો સઘળા પદાર્થોની એક સાથે ઉત્પત્તિ થવાની વાત માનવામા આવે તે કાર્ય અને કારણ આદિની એક સાથે ઉત્પત્તિ થવાથી દડ અને ઘટાદિમા પરસ્પર કાર્ય કારણ ભાવ જ સ ભવી શકશે નહી કેઈ પણ પ્રકારે એક સાથે જ સમસ્ત ક્રિયાઓ કરાયાને સ્વીકાર કરવામા આવે તે પણ દોષથી મુક્ત રહી શકાશે નહી જે સ્થિર પદાર્થ પહેલી ક્ષણમાં જ સઘળી અર્થ ક્રિયાઓ એક સાથે કરી નાખે, તે બીજી, ત્રીજી આદિ ક્ષણોમાં શુ કરશે? તેને કઈ પણ કરવાનું જ બાકી રહ્યું નથી જે કઈ કરવા જેવું હતું, તે તેણે પ્રથમ ક્ષણમાં જ કરી નાખ્યું હવે પછીની ક્ષણોમાં તે શું કરશે ? આ પ્રકારે
એક સાથે અર્થ ક્રિયા કરવાનો બીજો પક્ષ પણ સમીચીન લાગતું નથી. આ પ્રકારે સ્થિર (સ્થાયી પદાર્થમા કમ અથવા અક્રમ પૂર્વક કિયા કાત્વિનો અભાવ હોવાથી નિત્ય પદાર્થની ઉત્પત્તિ પિતાના કારણે વડે થઈ શકતી નથી