________________
समयार्थ पोधिनी टीका प्र श्रु अ. १ असत्कार्यवादी बौद्धमतनिरूपणम् २१७ इति शिष्यभेदात् तेषां ज्ञानभेदाद्वा वहुप्रकारत्वं न तु तत्वभेदादयं भेदः । तत्त्वस्य शून्यताऽद्वयस्यैकविधत्त्वात् । सर्वेऽपि शिष्यास्तेन साक्षात्परंपरया शून्यताया मेवाऽवतार्यन्ते । । तत्र ये विचक्षणाः ते साक्षादेव शून्यतोपदेशेन वोधिता बुद्धन मध्यमास्तु वाद्यार्थप्रतिक्षेपपूर्वकविज्ञानास्तित्वप्रतिपादनेन बोधिताः । ये च सर्वेभ्योऽपि हीना स्ते वाह्यार्थप्रतिपादनेनैव वोधिता वोध्यन्ते बुद्धेन । एते सर्वेऽपि यथाऽवस्थितार्थाऽपरिज्ञानाद् वाला एव । तएव बाह्यार्थवादिनो बाह्यमाभ्यन्तरं च पदार्थजातं स्वीकुर्वन्ति भूतं भौतिकं चित्तं चैत्तंच । तथोक्तं सूत्रकारेण-पंचस्कन्धान इत्यादि । ते च पंच स्कन्धसमुदायात्मकमेवाऽऽत्मानं स्वीकुर्वन्ति न तु स्कन्धाऽतिरिक्तमात्मानमभ्युपगच्छन्ति । विभिन्न प्रकार की वह देशना शून्यता रूप एक लक्षण वाली होने से अभिन्न एक ही है ॥२॥
इस प्रकार शिष्यों के भेद से या उनके ज्ञान के भेद से नाना प्रकार हो गए हैं। तत्त्व के भेद से यह भेद नहीं है। तत्त्व है शून्यता और वह एक ही प्रकार का है । सभी शिष्यों को इसके द्वारा साक्षात् या परम्परा से शून्यता में ही प्रवेश कराया जाता है। ___ जो शिष्य प्रज्ञावान् हैं, उन्हें बुद्ध ने साक्षात् शून्यता का उपदेश देकर वोधित किया है। मध्यम शिष्योंको वात्य पदार्थों का निषेध करके और अकेले विज्ञान का अस्तित्व प्रतिपादन करके समझाया है और जो सबसे हीन हैं उनको वाद्य पदार्थों का अस्तित्व प्रतिपादन करके वोध प्रदान किया है । परन्तु ये सभी वास्तविक पदार्थ स्वरूप से अनभिज्ञ होने के कारण अज्ञानी ही हैं। वाह्यार्थवादी
શિષ્યના ભેદની અપેક્ષાએ અથવા તેમના નાનના ભેદોની અપેક્ષાએ બૌદ્ધોમાં અનેક ભેદ પડી ગયા છે. પરંતુ તત્વના ભેદની અપેક્ષાએ આ ભેદ પડયા નથી તવ તે એક જ છે શૂન્યતા રૂપ તત્ત્વમાં કઈ ભેદ નથી સઘળા શિષ્યોને તેના દ્વારા સાક્ષાત્ અથવા પર પરા વડે શૂન્યતામાં પ્રવેશ કરાવવામાં આવે છે
જે શિવે પ્રજ્ઞાયુકત હતા, તેમને બુદ્ધિ સાક્ષાત્ શૂન્યતાને ઉપદેશ આપીને બધિત ક્ય હતા મધ્યમ શિવેને બાહ્ય પદાર્થોને નિષેધ કરીને અને એકલા વિજ્ઞાનના અસ્તિવનુ જ પ્રતિપાદન કરીને સમજાવ્યા છે અને જેઓ સૌથી હીન હતા, તેમને બાહા. પદાર્થોના અસ્તિત્વનું પ્રતિપાદન કરીને બોધ આપ્યો હતો પરંતુ તે સઘળા શિષ્યો પદાર્થના વાસ્તવિક સ્વરૂપથી અનભિન્ન રહેવાને કારણે અજ્ઞાની જ રહ્યા છે બદ્યાર્થવાદી सू२८