________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ. १ असत्कार्यवादी बौद्धमतनिरूपणम्
मित्यभिधीयते । रसगन्ध - शब्दानां रसनघ्राणश्रोत्रज्ञानं जायते । तथात्मनि न चक्षुषः प्रवृत्तिः संभवति, आत्मानो नीरूपत्वात् । रूपवतामेव द्रव्याणां चक्षुग्राह्यत्व नियमात् । नापि त्वगिन्द्रियस्य प्रवृत्तिरात्मनि स्पर्शवतो द्रव्यस्यैव त्वचोग्राद्यत्व दर्शनात् आत्मनिच रूपस्पर्शयोरभावेन ताभ्यां त्वक्चक्षुभ्यिी ग्रहणाऽभावात् । नापि रसनादीन्द्रियत्रितयैग्रहणं संभवति, तेषां गुणमात्रग्राहकत्वात् आत्मनश्च सर्वथा गुणरूपत्वाऽभावात् । नापि - आन्तर - प्रत्यक्ष वेद्यता - आत्मानः सुखादीनामेव मनोग्राद्यन्वनियमात् । तस्मान्न प्रत्यक्षं प्रक्रमते आत्मनि । नाप्यनुमानं प्रक्रमते आत्मनि निर्दष्टहेतोरभावात्
1
२१५
रूपत्व का और रूपी पदार्थों का चक्षु से ग्रहण होता है स्पर्श स्पर्शत्व तथा स्पर्श वाले पदार्थों का त्वचा इन्द्रिय से ग्रहण होता है । रसगंध और शब्द का रसना घ्राण और श्रोत्र इन्द्रियों से ग्रहण होता है । इनमें से आत्मा के विषय में चक्षु की प्रवृत्ति नहीं हो सकती, क्योंकि आत्मा अरूपी है । चक्षु के विषय तो रूपवान् पदार्थ ही होते हैं ऐसा नियम है । स्पर्शनेन्द्रिय की भी प्रवृत्ति नहीं हो सकती, क्योंकि स्पर्शवान् द्रव्यही उसके द्वारा ग्रहण किया जा सकता है। आत्मा में रूप और स्पर्श का अभाव हैं अतएव उसका स्पर्शेन्द्रिय और चक्षुरिन्द्रिय से ग्रहण नहीं हो सकता । इसी प्रकार रसना घ्राण और श्रोत्र इन्द्रियों से भी ग्रहण होना संभव नहीं है क्योंकि यह इन्द्रियां गुणमात्र को ग्रहण करती हैं और आत्मा गुण मात्र स्वरूप नहीं हैं । आत्मा आन्तर प्रत्यक्ष से भी ज्ञेय नहीं है क्योंकि सुखादि ही मन के ग्राह्य हो सकते हैं । अतएव आत्मा के विषय में प्रत्यक्ष की प्रवृत्ति नहीं हो सकती । अनुमान प्रमाण की प्रवृत्ति होना भी संभव नही है क्योंकि निर्दोष हेतु का अभाव है ।
ચક્ષુ વડે રૂપનુ, રૂપવનુ અને રૂપી પદાર્થાંનુ ગ્રહણ થાય છે ત્વચા (સ્પર્શેન્દ્રિય) વડે સ્પર્શી, સ્પત્વ અને સ્પર્શીવાળા પદાર્થોને ગ્રહણ કરાય છે રસનુ ગ્રહણ રસના ઇન્દ્રિય વડે, ગ ધનુ ઘ્રાણેન્દ્રિય વડે અને શબ્દનુ થ્રોગેન્દ્રિય વડે ગ્રહણ થાય છે આ પાંચમાના ચક્ષુ નામના માહ્ય પ્રત્યક્ષ વડે આત્માના વિષયમા પ્રવૃત્તિ થઈ શકતી નથી, કારણ કે આત્મા અરૂપી છે. રૂપી પદાર્થ જ ચક્ષુ દ્વારા ગ્રાહ્ય હોય છે,' એવેના નિયમ છે આત્માના વિષયમા સ્પર્શેન્દ્રિયની પ્રવૃત્તિ પણ થઇ શકતી નથી સ્પર્ધા યુક્ત દ્રવ્યના જ મેધ સ્પર્શેન્દ્રિય દ્વારા થઇ શકે છે પરન્તુ આત્મામા સ્પગુણના પણ અભાવ છે તેથી આત્મા સ્પર્શેન્દ્રિય દ્વારા પણ અગ્રાહ્ય છે. સ્પર્શેન્દ્રિય દ્વારા તેને વિષે કશા પણ મેષ થતા નથી એજ પ્રમાણે રસના, ઘ્રાણુ અને શ્રીોન્ડ્રિયા દ્વારા પણ આત્માને ગ્રહણ કરી શકાતા નથી, કારણ કે આ ઇન્દ્રિયા ગુણમાત્રને ગ્રહણ કરે છે, અને આત્મા ગુણમાત્રસ્વરૂપ નથી આત્મા આન્તર પ્રત્યક્ષ દ્વારા પણ જ્ઞેય નથી, કારણ કે મન દ્વારા