________________
समार्थ योधिनी टीका प्र श्रु ९ पृथिव्यादि मूतानामात्मनां च नित्यत्वम् २०७
- टीका
'दुहओ' द्विधातः - द्विप्रकारेण, निर्हेतुक सहेतुकविनाशद्वयेन । ते आत्म षष्ठाः पृथिव्यादयो भावा: पदार्थाः प्रत्यक्षाऽनुमानप्रमाणप्राप्तः 'ण विणस्संति' न विनश्यन्ति । 'नो वा' न वा नापि 'असं' असन्तः भावा: 'उप्पज्जए ' उत्पद्यन्ते । यतोऽसतो न भवति समुत्पादो न वा सतो भवति विनाशः । तत्र कारणमाह - 'सव्वेवि' सर्वे - अपि । 'भावा' भावाः पृथिव्यादय आत्मानथ प्रत्यक्षानुमानाऽऽगमप्रमाणवेद्याः पदार्थाः 'सव्वहा' सर्वथा सर्वप्रकारेण 'नियती भावमागया' नियती भावमागताः नियतीभावं नैयत्यं - नित्यत्वं प्राप्त एव । अयं भावः - सर्वे आत्मपण्ठाः पृथिव्यादयः पदार्थाः द्विधातः – उभयतो निर्हेतुक सहेतुको भयप्रकारकनाशेन न विनष्टा भवन्ति यथा वौद्धमते निर्देटीकार्थ
प्रत्यक्ष और अनुमान प्रमाण से सिद्ध पृथ्वी आदि पांच भूत और छठा आत्मा न निर्हेतुक विनाश से नष्ट होते हैं और न सहेतुक विनाश से । असत् पदार्थों की उत्पत्ति भी नहीं होती क्योंकि असत् की उत्पत्ति और सत् पदार्थ का विनाश नहीं होता । कारण यह है कि पृथिवी आदि सभी पदार्थ जो प्रत्यक्ष अनुमान और आगम के विषय हैं सर्वथा नित्य ही हैं । तात्पर्य यह है – आत्मा तथा पाच महाभूत निर्हेतुक और सहेतुक दोनों प्रकार के विनाश से विनष्ट नहीं होते हैं । वौद्ध दर्शन में विनाश निर्हेतुक माना गया है । उन्होंने कहा है
पदार्थों की उत्पत्ति ही उनके विनाश में कारण है । जो पदार्थ उत्पन्न होते ही नष्ट न हो वह वादमें किस कारण से नष्ट होगा ? अर्थात् नाश का
ટીકાથ
પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ એવા પૃથ્વી આદિ પાંચ મહાભૂત અને ઠ્ઠો આત્મા નિહેતુક વિનાશ વડે પણ નષ્ટ થતા નથી અને સહેતુક વિનાશ વડે પણ નષ્ટ થતા નથી અસત્ પદાર્થાની ઉત્પત્તિ પણ થતી નથી, કારણ કે અસી ઉત્પત્તિ અને સત્ પદાના વિનાશ થતા નથી તેનુ કારણ એ છે કે પૃથ્વી આદિ સઘળા પાર્થા કે જે પ્રત્યક્ષ, અનુમાન અને આગમનો વિષયે છે એટલે કે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ દ્વારા ગ્રાહ્ય છે તે સર્વથા નિત્ય જ છે
આ કથનનુ તાત્પર્ય એ છે કે આત્મા તથા પાચ મહાભૂતા નહેતુક અને સહેતુક રૂપ અન્ને પ્રકારના વિનાશેાથી વિનષ્ટ થતાં નથી
બૌદ્ધ દનમા વિનાશને નિર્હતુક માનવામા આવેલ છે. ૌઢો માને છે કે– પદાર્થાંની ઉત્પત્તિ જ તેમના વિનાશમા કારણુ રૂપ હાય છે જે પદાર્થ ઉત્પન્ન યતા જ નષ્ટ ન થાય તે પાછળથી કયા કારણે નષ્ટ થશે ? એટલે કે નાશનુ કારણુ