________________
समयार्थ योधिनी टीका प्र. श्रु अ १ अकारकवादि-सांख्यमतनिरूपणम् १९९ व्यवहारात् । यथा मुष्टिमात्रपरिमितधान्यवत्त्वेपि, भिक्षुको निर्धन एव कथ्यते, न तु धनवान् भवति । इति पूर्वोक्तमाशंक्य नियुक्तिकारोऽप्याह
"णहु अफल थोवणिच्छित काल फलत्तणमिहं अदुमहेऊ ।
णादुद्धथोव दुद्धत्तणे णगावित्तणे होउ ॥२॥" छाया-नैव-अफलस्तोक निश्चितकालफलत्वे इह अद्रुमहेतू ।
न अदुग्ध-स्तोक दुग्धत्वे आगोत्वे हेतू ॥२॥” इति । व्याख्या-'णहु' इत्यादि । नैवाऽफलत्वं द्रुमाऽभाऽवे साध्ये हेतुर्भवति, नहि यदा रसालः फलवान् तदैव द्रुमो भवति, अन्यदा तु अद्रुमः । अयं रसालो द्रुमः, 'फलवत्त्वात् । अयं न वृक्षः, फलरहितत्वादित्यनुमान न भवति । नव कोऽपि फलाऽभावेन हेतुना रसाले वृक्षत्वाऽभावं साधयति । यदि कदाचिन् फलविरहे स वृक्षो न स्यात् तदा प्रावृपि सर्वेपि रसाला अवृक्षा भवेयुः, नत्वेवं भवति फलाऽभावकालेऽपि रसाले वृक्षत्वस्य सर्वानुभववेद्यत्वात् । तथा
वृक्ष का अभाव सिद्ध करने में फलों का अभाव हेतु नहीं हो सकता। आम जव फल वाला हो तभी वृक्ष कहलाए और जव फल वाला न हो तव वृक्ष न कहलाए, ऐसी बात नहीं है । ऐसा अनुमान नहीं किया जाता कि यह आम वृक्ष है, क्योंकि फल वाला है अथवा यह वृक्ष नहीं है, क्योंकि फल रहित है। इस प्रकार फलाभाव रूप हेतु से आम में वृक्षत्व का अभाव कोई सिद्ध नहीं करता। अगर फल के अभाव में वह वृक्ष न हो तो वर्षा काल में सभी आम वृक्ष नहीं रहेंगे । मगर ऐसा होता नहीं है, फलों के अभाव के समय भी आम में सभी लोग वृक्षत्व का अनुभव करते हैं ।
વૃક્ષને અભાવ સિદ્ધ કરવામા ફલેના અભાવ રૂપ કારણને સ્વીકારી શકતું નથી. આબે જ્યારે ફળવાળો હોય ત્યારે જ તેને વૃક્ષ કહેવાય અને ફળે વિના હોય, ત્યારે તેને વૃક્ષ ન કહેવાય, એવી કઈ વાત સંભવી શક્તી નથી
એવું અનુમાન કરી શકાય નહી કે આ વૃક્ષ આમ્રવૃક્ષ છે, કારણ કે તે ફળવાળ છે, અથવા આ વૃક્ષ નથી, કારણ કે તેને ફળે જ નથી આ પ્રકારે ફલાભાવ રૂપ હેતુ (કારણુ) ને આધાર લઈને આબામાં વૃક્ષત્વનો અભાવ કેઈ સિદ્ધ કરતુ નથી. જે ફળના અભાવને કારણે તેને વૃક્ષ માનવામાં ન આવે તો વર્ષાઋતુમા સઘળા આબા પર ફળને અભાવ હોવાને કારણે તેમને વૃક્ષો રૂપે માની શકશે નહી પરન્તુ એવી વાત સ ભવી શક્તી નથી. ફળને જયારે અભાવ હોય છે, ત્યારે પણ લોકો આબાને વૃક્ષ રૂપે જ સ્વીકારે છે