________________
सूत्रकृताङ्गो चतुर्दशगाथया तज्जीवतच्छरीरवादिमतं निराकृत्य पुनरावृत्याऽनयैव-' गाथया अकारकवादि सांख्यमतं प्रतिक्षेप्तुं अस्या एव गाथायाः प्रकाशन्तरेण व्याख्यानं क्रियते-'जे तेउ' इत्यादि ।
मूलम्जे तेउ वाइणो एवं, लोए तसि कओ सिया। , तमाओ ते तमं अंति, मंदा आरंभनिस्सियो ॥१४॥
टीका'जे तेउ वाइणो' ये ते तु वादिनः आत्मनोऽकारकवादिनः आत्मनः कूटस्थनित्यत्वामूर्त्तत्वसर्वव्यापित्ववादिनः, एभिरेव नित्यत्वाऽमूर्तत्वव्यापकत्व कारणैरात्मनः क्रियारहितत्वमिच्छन्ति । तेपामयं प्रत्यक्षदृष्टो यो लोकः उत्तममध्यमाऽधमभावेन जरा-मरण-जननसुख-दुःखादितारतम्येन व्यवस्थितः । तथा नरकतिर्यङ्मनुष्यदेवगतिलक्षणः । सोऽयमेवंभूतः प्रपंचः संसारापरनामकः
.. चौदहवीं गाथा के द्वारा तज्जीवतच्छरीरवादी के मतका निराकरण करके पुनरावृत्ति करके इसी गाथा द्वारा अकारकवादी सांख्यमतका खण्डन करने के लिए इसी गाथा का दूसरी तरहसे व्याख्यान किया जाता है।
-टीकार्थ , जो, वादी आत्मा को अकारक मानते हैं, आत्मा को कूटस्थ, नित्य, अमूर्त और सर्वव्यापक मानते हैं और नित्यता अमूर्तता तथा सर्वव्यापकता के कारण आत्मा को क्रिया रहित स्वीकार करते हैं, उनके मत के अनुसार यह प्रत्यक्ष दिखाई देने वाला, उत्तम मध्यम तथा अधम रूपसे एवं जन्म जरा मरण सुख दुःख आदि रूप तारतम्य से व्यवस्थित, नरक, तियेच,
હવે સૂત્રકાર અકારકવાદીઓના મતનું ખંડન કરે છે. * ચૌદમી ગાથા દ્વારા તજજીવ તસ્કરીરવાદીઓના મતનું ખંડન કરવામાં આવ્યું. હવે એજ ગાથાનું બીજી રીતે વ્યાખ્યાન કરીને અકારવાદી સાંખ્યના મતનું ખંડન કરવામાં भाव छे.
-साथ જે મતવાદીઓ આત્માને અકારક માને છે. આત્માને ફૂટસ્થ નિત્ય, અમૂર્ત અને સર્વવ્યાપક માને છે, અને નિત્યતા, અમૂર્તતા તથા સર્વવ્યાપકતાને કારણે આત્માને કિયારહિત માને છે, તેમના મત અનુસાર જે આત્માને ક્રિયાશૂન્ય માનવામાં આવે અને નિત્ય માનવામાં આવે, તે આ પ્રત્યક્ષ દેખાતે, ઉત્તમ, મધ્યમ તથા અધમ રૂપ અને જન્મ, જરા, મરણ, સુખદુ ખ આદિ રૂપ તારતમ્યથી વ્યવસ્થિત, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ વાળ સ સાર નામના પ્રપ ચ પણ આત્મામાં કેવી રીતે સંભવી શકે? આ