________________
साताको "अविद्यायामन्तरे विद्यमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः । दन्द्रम्यमाणाः परियन्ति मूढाः अन्धेनैव नीयमाना यथा अन्धाः" इति । अज्ञानकूपे पतिता बालिशाः स्वयं विनष्टाः परानपि विनाशयन्ति ।
यथा-एकेनाऽन्धेन नीयमाना अपरा अन्धाः इति श्रुत्ययः । यदप्युक्तम्-"धर्मिणः आत्मनोऽभावात्तद्धर्मयो धर्माधर्मयोरप्यभावः (गा. १२टीका) इति तदपि न सम्यक्, धर्मिण आत्मनः पूर्वोक्तानुमानश्रुतिप्रमाणेः संसाधनात् ।। अन्वयी द्रव्य होने से सदैव कायम रहता है। इस प्रकार श्रुति के अर्थ का न जान कर ही वे मन्द स्वयं भवसागर में गिरते है और दूसरों को भी गिराते है । कहा भी है "अविद्यायामन्तरे विद्यमानाः" इत्यादि ।
"जो मूढ पुरुप अज्ञान में विद्यमान है परन्तु अपने आपको पण्डित मानते है और धीर है वे अन्धे के द्वारा ले जाए जाने वाले अन्धों के समान ठोकरे खाते है, नाश को प्राप्त होते है।
जो मूढ अज्ञान के कूप में पडे है वे स्वयं नष्ट हैं और दूसरों का भी विनाश करते है, जैसे एक अन्धे के द्वारा ले जाये जाते दुसरे अन्धे नष्ट होते हैं । यह श्रुति का अर्थ है।
आपने कहा था कि धर्मी आत्मा का अभाव होने से उसके गुणोंधर्म और अधम का अभाव हो जाता है (गाथा १२ की टीका) से भी
જીવ તે અવ્યયી દ્રવ્ય હોવાથી તેને સદા સદભાવ જ રહે છે, તેને નાશ કદી પણ સભવી શક્તો જ નથી શ્રુતિના આ પ્રકારના અર્થને સમજ્યા વિના વિપરીત પ્રરૂપણા કરનારા તે અજ્ઞાની લેકે પોતે તો ભવસાગરમાં ભ્રમણ કર્યા જ કરે છે, એટલું જ નહીં પણ બીજા લોકોને પણ ભવસાગરમાં ભ્રમણ કરાવે છે કહ્યું પણ છે કે
"अविद्यायामन्तरे विद्यमाना “छत्याहि
જે મૂઢ પુરુષે અજ્ઞાની હોવા છતા પણ પિતાને પડિત અને ધીર માને છે. તેઓ આધળા દ્વારા દેરી જવાતા ધળાઓની જેમ પગલે અને પગલે ઠેકર ખાધા કરે છે અને નષ્ટ થઈ જાય છે «
જે મૂઢ લોકે અજ્ઞાન રૂપી કૂવામાં પડેલા છે, તેઓ પોતે તે પિતાના વિનાશને નેતરે જ છે અને અન્યનો પણ વિનાશ કરે છે. જેમ આંધળા વડે દોરાત આંધળો નષ્ટ થઈ જાય છે, એજ પ્રમાણે અજ્ઞાન લોકે દ્વારા કુમાર્ગે દેરાતા લકે પણ વિનર જ થઈ જાય છે આ કૃતિનો અર્થ છે. વળી તજજીવ તરછરીરવાદી એવું કહે છેકે “ધમી આત્માનો અભાવ હોવાથી તેના ગુણધર્મ અને અધર્મને–પણ અભાવ જ હોય છે, આ તેમનું કથન પણ અનુચિત જ છે (ગાથા ૧૨ની ટીકા)પૂર્વોક્ત અનુમાને અને