________________
१५४
सूत्रकृताने
अपूर्वस्य तैलस्योत्पत्तिर्भवति । अन्यथा 'सिकतास्वपि तैलमुत्पद्येत । नस्वेवं भवति, अत आविर्भवति, तिलेभ्यस्तैलम् । तथा प्रत्येकभूतेऽवस्थितमेव चैतन्यं समुदितभूतेषु स्पष्टतयाऽऽविर्भवति, तेनैकैकं शरीरं प्रति प्रत्येकं, आत्मानः कृत्स्नाः सर्वेऽप्यात्मानो व्यवस्थिताः, यावन्ति शरीराणि तावन्त एवात्मानः, नतु अद्वैतात्मवादिवत् सर्वेषु शरीरेषु एक एवात्मा, येन बन्धमोक्षादि व्यवस्था न सिध्येत् । अपितु जीवनानात्वं शरीरभेदादभ्युपगतम् । अतः शरीरमेदादात्मवहुत्वं स्वीकृत्य सुखदुःखव्यवस्था समाधीयते । एतावता तज्जीवतच्छरीवादिमतेन अद्वैतात्मवादिमतस्य खण्डनं जातम् । आत्मवहुत्वमेव प्रकटयति सूत्रकारः 'जे वाला जे य पंडिया' इत्यादिना । ये वाला: अज्ञाः स्वाभाविकवोध
14
x
+
)
उत्पन्न नहीं होता है । अगर नया उत्पन्न हो तो बालू को पेरने से भी तैल की उत्पत्ति होने लगे । किन्तु ऐसा होता नहीं है, अतएव तिलों से तेल प्रकट ही होता है इसी प्रकार प्रत्येक भूत में पहले से रहा हुआ चैतन्य इकट्ठे हुए भूतों में स्पष्ट रूप से प्रकट हो उठता है । इस कारण प्रत्येक' शरीर में अलग अलग आत्मा हैं । जितने शरीर हैं उतने ही आत्माएँ हैं। अद्वैतवादी के मत के समान सब शरीरों में एक ही आत्मा हो, ऐसा नहीं है, जिससे वन्धमोक्ष आदि की व्यवस्था सिद्ध न हो सके। हमने शरीरों के भेद से जीवों में भी भिन्नता स्वीकार की है । अतः शरीरभेद से आत्माओं की अनेकता, स्वीकार करके सुख दुःख की व्यवस्था की संगति बिठलाई जाती है । इसी तज्जीवतच्छरीरखादी के मत से अद्वैतवादी के मत का खण्डन हो गया, आत्माओं के बहुत्व को ही सूत्रकार प्रकट करते हैं जो जीव 'वाल' अर्थात् 'स्वाभाविक वोध से रहित हैं और जो सत् के विवेक ઉત્પત્તિ થાત્ પરન્તુ એવુ અનતુ નથી તલમા જે તેલ પહેલેથી જ મેાજૂદ હતું, એજ તેલ તલના સમૂહને પીલવાથી પ્રકટ થઈ ગયુ. એજ પ્રમાણે પ્રત્યેક ભૂતમા પહેલેથી જ જે ચૈતન્ય માજુદ હતુ, એજ ચૈતન્ય એકત્રિત થયેલા પાંચે ભૃતામાથી સ્પષ્ટ રૂપે પ્રકટ થાય છે. આ કારણે પ્રત્યેક શરીરમા અલગ અલગ આત્મા છે જેટલા શરીરા છે, એટલા જ આત્મા છે, અદ્વૈતવાદિઓના મત પ્રમાણે બધા શરીરમા એક જ આત્મા હેાવાની વાત આ મતવાળા સ્વીકારતા નથી બધાં શરીરોમાં એક જ આત્મા હોય તેા અન્ય, મેક્ષ આટ્ટિની વ્યવસ્થા સિદ્ધ થઇ શકે નહી અમે શરીરના ભેદની અપેક્ષાએ જીવામાં પણ ભિન્નતા સ્વીકારી છે તેથી શરીરના ભેદ દ્વારા આત્માઓની અનેક્તાના સ્વીકાર કરીને સુખ દુઃખની વ્યવસ્થાને પણ સગત સિદ્ધ કરી શકાય છે.” તજીવતીરવાદિઓના આ મત દ્વારા અતવાદિઓના મતેનુ ખ ડન થઇ જાય છે. હવે સૂત્રકાર આત્માએના બહુત્વનું જ 'પ્રતિપાદન કરે છે-જે જીવા ખાલ છે એટલે કે સ્વાભાવિક એપથી રહિત છે. અને