________________
१२०
सूत्रकृताङ्गसूत्रे तदेवं ज्ञानस्य ज्ञानान्तरविपयत्वस्वीकारे ज्ञानस्य स्वरूपमेव न सिद्धयेदित्यादिविपक्षवाधकतर्कसंभवेन न संदिग्धा नैकान्तिकता दोपः। यत्र हेतोः साध्याभावाधिकरणे वृत्तित्वसन्देहो भवेत् । तादृशवृत्तित्वे वाधकतर्को नावतरति तत्रैव संदिग्धानकान्तिकतायाः साम्राज्यम् प्रकृते तु ज्ञानस्वरूपासिद्धिरूपविपक्षवाधकतर्करय सत्त्वेन न तर्कस्य विरहप्रयुक्तसंदिग्धानकान्तिकतायाः संभावनापि पदमाधातुं शक्नोतीति । अपि च घटादि स्वरूपविपयप्रकाशनसमये ज्ञानं प्रकागते न वा । न प्रकाशते इति पक्षस्य स्वीकारे ज्ञानोदयानन्तर क्षणे जिज्ञामुपुरुपस्य तादृशघटादिज्ञाने सन्देहो विपर्ययो विपरीतप्रभा वा स्यात् । न तु कश्चिद्घटमह___ एक ज्ञान को दूसरे ज्ञान का विषय मानने पर ज्ञान का स्वरुप ही सिद्ध नहीं होगा इत्यादि वाधक तर्कों का सद्भाव होने से हमारे हेतु में संदिग्ध अनैकान्तिकता दोप नहीं है । जहाँ ऐसा सन्देह होता है कि हेतु साध्य के अभाव के अधिकरण में रहता है या नहीं अर्थात् जहाँ साध्य का अभाव है वहाँ भी रहता होगा वहाँ वाधक तर्क नहीं होता । ऐसे स्थल पर ही संदिग्ध अनैकान्तिकता का साम्राज्य होता है । यहां ज्ञान के स्वरूप की असिद्धि रूप वाधक तर्क विद्यमान है, अतएव बाधक तर्क के अभाव में होने वाली संदिग्ध अनैकान्तिकता की संभावना भी नहीं की जा सकती है
इसके अतिरिक्त यह कहिये कि जब ज्ञान घटादि विषयों को प्रकाशित करता है तव स्वयं प्रकाशित होता है कि नहीं होता? अगर प्रकाशित नहीं होता, यह पक्ष स्वीकार किया जाय तो ज्ञान की उत्पत्ति के अनन्तर क्षण में जिज्ञासु पुरुप को उस घटादि के ज्ञान में सन्देह, विपर्यय अथवा
એક નાનને બીજા જ્ઞાનને વિષય માનવામાં આવે, તે જ્ઞાનનું સ્વરૂપ જ સિદ્ધ નહી થાય, ઈત્યાદિ બાધક તને સદ્ભાવ હોવાથી અમારા હેતમા સ દિગ્ધ અનૈકાન્તિકતા દોષને સદ્ભાવ નથી. જ્યા એ સ દેહ થાય છે કે હેતુ સાધ્યના અભાવના અધિકરણમાં રહે છે, કે રહેતો નથી એટલે કે જ્યા સાધ્યને અભાવ છે ત્યા પણું રહેતું હશે. ત્યા બાધક તર્ક સ ભવતું નથી એવી પરિસ્થિતિમાં જ સ દિગ્ધ અનૈકાન્તિતાનું સામ્રાજ્ય હોય છે. અહીં જ્ઞાનના સ્વરૂપની અસિદ્ધિ રૂ૫ બાધક તર્ક વિદ્યમાન છે, તેથી બાધક તર્કના અભાવમાં સભવી શકે એવી સ દિગ્ધ અનૈકાન્તિતાની સંભાવના પણ માની શકાતી નથી
વળી અમારા આ પ્રશ્નનો જવાબ આપ–“જે જ્ઞાન ઘટાદિ વિષને પ્રકાશિત કરે છે, તો પોતે પ્રકાશિત હોય છે, કે નથી હોતુ ? જે તે પ્રકાશિત નથી હોતુ ?, આ માન્યતાને સ્વીકાર કરવામાં આવે તે જ્ઞાનની ઉત્પત્તિની ક્ષણની અનન્તર ક્ષણે જિજ્ઞાસુ