________________
सूपकृताङ्गसूत्रे
ज्ञानं वेद्यम् वस्तुत्वाद् घटवत् यद्यद्वस्तुतत्तद्वयं यथा घटादीत्यादि सत्प्रतिपक्षस्यापि संभवात् । समानवलबोधितसाध्यविपर्ययकत्वं यस्य साध्याभावः प्रमाणान्तरेण वोधितः स सत्प्रतिपक्षइति तल्लक्षणात् न च सत्प्रतिपक्षानुमाने यदि वस्तुत्वं तकि काल्पनिक सन्वमथवा वास्तविकं सत्वम् । नाद्यः मम मते सत्त्वनिष्ठुकाल्पनिकत्वस्यासंभवात् नहि सत्तापि भवेत्कल्पनीया भवेदिति व्याघातात् । नाप्यकाल्पनिकं सत्त्वं हेतुः शांकरवेदान्तिनां मतेऽप्रसिद्धेः तन्मते सर्वधर्मागा काल्पनिकत्वात् इति वाच्यम् सत्ताधिकरणलक्षणस्यावधीरितकल्पिताकल्पितविशेषस्य
ज्ञान वेद्य (ज्ञेय) है क्योंकि वह वस्तु है, जो जो वस्तु होती है, वह वह वेद्य होती है जैसे घट आदि । इत्यादि हेतु सत्प्रतिपक्ष भी हो सकते हैं । जिस हेतु का समान बल वाला विरोधी हेतु विद्यमान हो जिस हेतु के साध्य का अभाव किसी अन्य हेतु से प्रतीत हो, वह हेतु सत्प्रतिपक्ष कहलाता है । सत्प्रतिपक्ष अनुमान में जो वस्तुत्व हेतु है वह काल्पनिक सत्व है या वास्तविक सत्व है ? प्रथम पक्ष ठीक नहीं क्योंकि हमारे मत सत्व में काल्पनिकता होना असंभव है । सत्ता भी हो और काल्पनिकता भी हो यह परस्पर विरुद्ध है और सत्य को अकाल्पनिक (वास्तविक) कहना भी ठीक नहीं क्योंकि शांकरवेदान्तियों के मत में वह सिद्ध नहीं । उनके मत में सभी धर्म काल्पनिक है, यह कहना संगत नहीं । सत्तारूप अधिकरण जिसका लक्षण है और जो कल्पित तथा अकल्पित भेदों से रहित है ऐसा वस्तुत्व अनुभूतित्व के समान ही हेतु हो सकता है।
જ્ઞાન વેદ્ય (ય) છે. કારણ કે તે વસ્તુ રૂપ છે જેમ ઘડે ય હોય છે. એજ પ્રમાણે દરેક વસ્તુ ય હેાય છે ઈત્યાદિ હેતુ (કારણો) સત્યતિપક્ષ પણ હોઈ શકે છે. જે હેતુના સમાન બળવાળો વિરોધી હેતુ વિદ્યમાન હોય, જે હેતુના સાધ્યને અભાવ કેઈ અન્ય હેતુ વડે પ્રતીત થતો હોય તે હેતુને સપ્રતિપક્ષ કહેવાય છે. સમ્પ્રતિપક્ષ અનુમાનમાં જે વસ્તુત્વ હેતુ છે, તે કાલ્પનિક સત્ત્વ છે કે વાસ્તવિક સત્ત્વ છે? પહેલે પક્ષ (કાલ્પનિક સત્ત્વ છે, આ માન્યતા) સ્વીકાર્ય નથી, કારણ કે અમારા મત અનુસાર સત્ત્વમાં કાલ્પનિક્તા હોવી અસભવિત છે સત્તા (વિદ્યમાનતા) પણ હોય અને કાલ્પનિકતા પણ હોય, તે પરસ્પર વિરૂદ્ધ લાગે છે અને સત્ત્વને અકાલ્પનિક (વાસ્તવિક) કહેવું, એ વાત પણ ઉચિત નથીકારણ કે શાકવેદાન્તીઓના મત અનુસાર તે સિદ્ધ નથી. તેમના મત અનુસાર સઘળા ધર્મ કાલ્પનિક છે, એમ કહેવું તે પણ સ ગત નથી. સત્તા (વિદ્યમાનતા) રૂપ અધિકરણ જેનુ લક્ષણ છે, તથા જે કલ્પિત તથા અકલ્પિત ભેદોથી રહિત છે, એવું વસ્તુત્વ અનુભૂતિના સમાન જ હેતુ રૂપ હોઈ શકે છે