________________
प्र शु. अ. १ चार्वाक मत स्वरूपनिरूपणम्
९९
समयार्थ बोधिनी टोका पातात् नहि कोऽपि प्रकाशः सत्तारहितोऽस्ति यस्य व्यावृत्तिः सजातीयेति विशेषणेन क्रियेत । नापि चतुर्थपक्षः ज्ञानस्यावेद्यत्वे प्रमाणाविषयत्वेन कथा - नवतारप्रसंगात अपरोक्षव्यवहारविषयत्वयोग्यत्वमित्यनेन प्रत्यक्षज्ञानविपयत्वस्य स्वयमेव कथनात्तद् विपरीतावेद्यत्वकथने मे माता वन्ध्येतिवद् व्याघातप्रसंगात । किंच सुषुप्तिमोक्षप्रलयेषु केषांचिदपि व्यवहाराणामभावेन तत्र ज्ञाने विशेषणस्य व्यवहारस्याभावेन लक्षणस्याव्याप्तेः । अपि च योग्यत्वं स्वीकार की जाएगी तो " सजातीय" यह विशेषण व्यर्थ हो जाएगा, क्योंकि ऐसा मानने पर कोई भी प्रकाग सत्ता से रहित नहीं है जिसकी व्यावृत्ति के लिए " सजातीय' इस विशेषण का प्रयोग किया जाय ! अर्थात् सत्ता सभी प्रकाशों में रहती है, अतएव सभी प्रकाश सजातीय हो जाएँगे । कोई प्रकाश विजातीय नहीं होगा । फिर किसकी व्यावृत्ति के लिए "सजातीय" विशेषण लगाया जाएगा ?
चौथा पक्ष भी संगत नहीं है | ज्ञान को यदि अवेद्य जानोगे तो प्रमाण का विषय न होने से इस चर्चा का प्रसंग ही उपस्थित नहीं होता ! " अपरोक्ष व्यवहार योग्यत्व" ऐसा कह कर आपने स्वयं ही उस प्रत्यक्ष ज्ञान का विषय कहा है फिर साथ में उसे अवेद्य अर्थात् अज्ञेय कहना "मेरी माता वन्ध्या" इस प्रकार के कथन के समान परस्पर विरुद्ध है । अर्थात् ज्ञान यदि अवेद्य है तो प्रत्यक्ष का विषय नहीं हो सकता । इसके अतिरिक्त सुषुप्ति मुक्ति और प्रलय की अवस्था में सभी व्यवहारों का अभाव हो जाता है, अतः ज्ञान में व्यवहार " एस विशेषण का भी अभाव होने તે “સજાતીય” આ વિશેષણ જ વ્ય ખની જશે, કારણ કે એવુ માનવામા આવે તે કોઈ પણ પ્રકાશ સત્તાથી રહિત નથી કે જેની વ્યાવૃત્તિ (અભાવ) ને માટે “સજાતીય” આ વિશેષણના પ્રયાગ કરી શકાય એટલે કે સત્તા સઘળા પ્રકાશે!મા રહે છે, તેથી સઘળા પ્રકાશ સજાતીય થઈ જશે, કાઇ પણ પ્રકાશ વિજાતીય નહીં હેાય પછી કોની વ્યાવૃત્તિને માટે “સજાતીય” વિશેષણના પ્રયાગ કરવામા આવશે?
ચેાથેા પક્ષ – ચેાથી માન્યતા – પણ સ ગત લાગતી નથી જ્ઞાનને જો વેદ્ય માનશે, તા પ્રમાણુના વિષય નહીં હાવાથી ચર્ચાને પ્રસન્ગ જ ઉપસ્થિત નહીં થાય.
અપાક્ષ વ્યવહાર ચાગ્યત્વ” આ પ્રમાણે કહીને આપે તે જ તેને પ્રત્યક્ષ જ્ઞાનના વિષય રૂપ કહેલ છે, તેા સાથે તેને વેદ્ય એટલે કે અજ્ઞેય કહેવુ તે પોતાની માતાને વધ્યા કહેવા સમાન પરસ્પર વિરુદ્ધતાના ભાવ જ પ્રકટ કરે છે એટલે કે જ્ઞાન જો અવેધ હાય, તે પ્રત્યક્ષના વિષય રૂપ સંભવી શકે નહીં, અને જે પ્રત્યક્ષના વિષય રૂપ હાય તે અવેદ્ય સભવી શકતું નથી તદ્રુપરાત સુષુપ્તિ, મુક્તિ અને પ્રલયની અવસ્થામાં સઘળા વ્યવહારાના અભાવ થઇ જાય છે, તેથી જ્ઞાનમા વ્યવહાર” આ વિશેષણુના પણ અભાવ