________________
सूत्रहतास तिव्याप्तिः । लक्ष्यतावच्छेदक व्यापकाभावप्रतियोगित्वं लक्ष्यमात्र कुत्राप्यवर्तनमसंभवः यथा एकशफवत्वं गोलक्षणं भवेत्तदा गोत्वं यत्र यत्र तिष्ठति तत्र सर्वत्र एकशफवत्वं नास्ति गोसामान्यस्य द्विशफवत्त्वादेकशफवत्वस्य गर्दभादावेव विद्यमानत्वेन गोत्वव्यापकीभूताभावस्यैकशफवत्त्वाभावस्य प्रतियोगित्वमेकशफे भवत् असंभवत्वमभिव्यनक्ति। एवं चेतरभेदानुमानसमये लक्षणमेव हेतुर्भवति तथा च गौः स्वेतरेम्यो भिद्यते शृंगित्वादिन्यनुमाने शृंगित्वस्य महिषेपि विद्यमानतया तत्र महिपे गवेतरभेदरूपसाध्यस्याभावादितरभेदानुमान
में श्रृंगवत्व विद्यमान होने से इस लक्षण में अतिव्याप्ति दोप है । तथा लक्ष्यतालच्छेदक का व्यापकी भूत अभाव का प्रतियोगी होना असंभव दोप है अर्थात लक्ष्य मात्र में कहीं भी लक्षण का न पाया जाना असंभव दोप है । जैसे किसी किसी ने एक खुर होना गाय का लक्षण किया । किन्तु जहां जहां गोत्व है वहां सर्वत्र एक खुर के पाये जाने का अभाव है क्योंकि प्रत्येक गौ दो खुरों वाली होती है । एक खुर तो गधे आदि में ही पाया जाता है । इस प्रकार गोत्व का व्यापक अभाव एक खुरत्व का अभाव, अभाव की प्रतियोगिता एक खुर में रहती है । यह असंभवता को प्रकट करती है।
इस प्रकार दूसरों से भेद का अनुमान करते समय लक्षण ही हेतु वन जाता है । अतएव गौ दूसरों से भिन्न है, क्योंकि वह सींग वाली है; इस अनुमान में श्रृंगवत्व भैस में भी विद्यमान होने के कारण महिप में गौ से इतर की भिन्नता रूप साध्यका अभाव होने से इतर भेद का
અન્યાભાવના અધિકરણ ભેસ–આદિમા પણ શ્રગત્યને સદ્ભાવ રહે છે. આ રીતે અલ
ચમા એટલે કે ભેસ આદિમા ગત્વનો સદ્ભાવ હોવાને કારણે, આ લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષનો સદભાવ રહે છે, તથા લક્ષ્યમાં તે લક્ષણનો સદ્ભાવ જ ન હો, તેનુ નામ અસ ભવ દેષ છે, જેમ કે ”ફાટ વિનાની ખરી-આખી ખરી હાવી” તે ગાયનું લક્ષણ છે આ પ્રકારના લક્ષણમાં અસ ભવ દોષ રહે છે કારણ કે પ્રત્યેક ગાયને બેખરી-ફાટવાળી ખરી હોય છે આખી ખરીનો સદ્ભાવ તો ઘેડા ગધેડા આદિમા જોવામાં આવે છે
આ પ્રકારે બીજાની સાથેના ભેદનું અનુમાન કરતી વખતે લક્ષણ જ હેતુ બની જાય છે શિંગડાવાળી હોવાને કારણે ગાય અન્ય પ્રાણીઓ કરતા ભિન્ન છે, આ અનુમાનમાં અતિવ્યાપ્તિ દોષ રહેલે છે કારણ કે ભેસોમાં પણ શૃંગયુક્તતા રહેલી જ હોય છે. આ લક્ષણ દ્વારા ભેસમાં ગાય કરતા ભિન્નતાને અભાવ જ દેખાય છે, તેથી આ પ્રકારનું