________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ८५ आवयो रुभयोरेव मोक्षस्वीकारात् अमोक्षवादिभिः सह शास्त्रार्थे सर्वे वयं दार्शनिकाः संभूय ताननात्मवादिनोऽपसारयामः यावता स्वर्गनरकमोक्षादीनां सद्भावो भवेदिति कृत्वा परस्याप्यत्र चर्चाकृता । किं बहुना प्रमाणोपन्यासे नात्मास्तित्वप्रसाधनाय, प्रमाणशेखरेण प्रत्यक्षेणैव साधनसंभवादात्मनस्तथाहि आत्मगुणो ज्ञानेच्छा प्रयत्नादिः मानसप्रत्यक्षेणैव प्रत्यक्षी क्रियते, गुणगुणिनोश्चैकत्वादात्मापि मानस प्रत्यक्ष एव । स आत्मा धर्माधर्मयोराश्रयोपि कारणं तथा विशेषगुणानां ज्ञानादीनां सम्बन्धात्प्रत्यक्षो भवतीति । तदुक्तं "धर्माधर्माश्रयो
वहीं वह अप्रमाण होता है। अपने घर के कलह में उसके साथ विवाद है। आत्मा के विषय में नहीं, क्योंकि हम दोनों ही मोक्ष को स्वीकार करते हैं । जो मोक्ष नहीं मानता, उनके साथ शास्त्रार्थ होने पर हम सभी दार्शनिक इकट्ठे होकर उन अनात्मवादियों को भगाते हैं जिससे स्वर्ग, नरक
और मोक्ष आदि का सद्भाव सिद्ध हो जाय । इस कारण यहाँ दूसरों की भी चर्चा की गई है।
आत्मा का अस्तित्व सिद्ध करने के लिये बहुत से प्रमाणों की क्या आवश्यकता है ? प्रधान प्रमाण प्रत्यक्ष से ही आत्मा की सिद्धि हो सकती है वह इस प्रकार-ज्ञान इच्छा और प्रयत्न आदि आत्मा के गुण मानस प्रत्यक्ष के द्वारा ही प्रत्यक्ष किये जाते हैं । और गुण तथा गुणी एक होने के कारण आत्मा भी मानस प्रत्यक्ष ही है । वह आत्मा धर्म और अधर्म का आश्रय होता हुआ भी कारण है तथा ज्ञानादि विशेष गुणो के सम्बन्ध से
--------- - -- - - વિવાદ નથી, કારણ કે અમે બન્ને પક્ષો મેક્ષને તે સ્વીકાર જ કરીએ છીએ જે લોકો મોક્ષમાં માનતા નથી, તેમની સાથે જયારે શાસ્ત્રાર્થ કરવાને પ્રસ ગ ઉદભવે છે, ત્યારે અમે સઘળા દાર્શનિકો ભેગા થઈને તે અનાત્માવાદીઓના મતનુ ખ ડન કરીએ છીએ જેના દ્વારા સ્વર્ગ, નરક, મોક્ષ આદિને સદ્ભાવ સિદ્ધ થઈ જાય, એવા સ્વકીય આગમો અને પરકીય આગમની અહી ચર્ચા કરવામાં આવી છે
આભાનુ અરિતત્વ સિદ્ધ કરવા માટે ઘણા પ્રમાણેની શી આવશ્યકતા છે? મુખ્ય પ્રમાણુ પ્રત્યક્ષ દ્વારા જ આત્માનુ અરિતત્વ સિદ્ધ થઈ શકે છે તે આ પ્રકારે સિદ્ધ થાય છે આત્માના જ્ઞાન, ઈચ્છા, પ્રયત્ન આદિ ગુણો માનસપ્રત્યક્ષ દ્વારા જ પ્રત્યક્ષ કરાય છે તથા ગુણ અને ગુણ એક હોવાને કારણે આત્મા પણ માનસ પ્રત્યક્ષ જ છે. તે આત્મા ધર્મ અને અધર્મને આશ્રય ભૂત થતું કે કારણ છે. તથા જ્ઞાનાદિ વિશેષ ગુણોના સંબધથી તેને પણ પ્રત્યક્ષ રૂપે અનુભવ થાય છે કહ્યું પણ છે કે. વિશેષ ગુણોના સંબધથી