________________
सूत्रकृताङ्गसूत्रे पादितं भवति । प्रमणैर्विज्ञातार्थोऽन्यथाऽनुपपन्नः सिद्धोऽभवन् अदृष्ट कारणान्तरं कल्पयति सा अर्थापत्तिः प्रमाणमिति । अर्थापत्तेस्तु लक्षणमिदम्
प्रमाणपट्कविज्ञातो यत्रार्थों नान्यथाभवन् । अदृष्ट कल्पये दन्यं सार्थापत्ति रुदाहृता ।
उपपाद्यज्ञानेनोपपादककल्पनमापत्तिः । . यथा जीवतो देवदत्तस्य शतर्पजीवित्वं ज्योतिःशास्त्रादवगतं गृहे च प्रत्यक्षतो नोपलभ्यते तथा च जीवतः पहिः सत्त्वमन्तराशतवजीवितस्यानुपप्रत्यक्ष अनुमान आदि पूर्वक अर्थापत्तिप्रमाण से आत्मा का अस्तित्व प्रतिपादित किया गया है ।
प्रमाण से सिद्ध पदार्थ जिस अदृष्ट पदार्थ के विना न होता हुआ उसकी कल्पना करवाता है, उसे अर्थापत्ति प्रमाण कहते हैं । अर्थापत्ति क लक्षण है -"प्रमाणपट्रकविज्ञातो" इत्यादि ।।
'छह प्रमाणों में से किसी भी प्रमाण से कोई पदार्थ सिद्ध हो और जिस पदार्थ के विना उपपन्न न हो सकता हो, उससे उस अदृष्ट पदार्थ की कल्पना की जाती है। यही अर्थापत्ति प्रमाण है । अर्थात् उपपाद्य के ज्ञान से उपपादक की कल्पना करना अर्थापत्ति है । जैसे जीते हुए देवदत्त
का सौ वर्ष तक जीधित रहना ज्योतिष शास्त्र से जाना है। वह घर में - प्रत्यक्ष दिखाई नहीं देता । ऐसी स्थिति में उसका घर से बाहर होना निश्चित होता है, क्योंकि वाहर हुए विना वह जीते हुए शतवर्ष जीवी
દ્વારા શરીર આદિની આત્મરૂપતાનો અસ્વીકાર આગળના કથન દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રકારે પ્રત્યક્ષ અનુમાન આદિ પૂર્વક અર્થોપત્તિ પ્રમાણુ દ્વારા આત્માનું અસ્તિત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે
પ્રમાણ દ્વારા સિદ્ધ પદાર્થ જે અદૃષ્ટ પદાર્થ વિના–જે અદૃષ્ટ પદાર્થ ન હોય તે છતાં પણ તેની કલ્પના કરાવે છે, તેને “અર્થોપત્તિ પ્રમાણુ” કહે છે અથપત્તિનું લક્ષણ કહ્યું छ- “प्रमाणपदकविज्ञातो" इत्याहि छ प्रभारीमान ५४ प्रमाण द्वारा रोध પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થયેલ હોય, અને જે પદાર્થના વિના ઉપપન્ન ન થઈ શકતા - હોય, તેના દ્વારા તે અદૃષ્ટ પદાર્થની કલ્પના કરી શકાય છે આ પ્રકારના લક્ષણવાળુ અર્થાપત્તિ પ્રમાણ છે એટલે કે ઉપપાદ્યના જ્ઞાન વડે ઉપપાદની કલ્પના કરવી તેનું નામ અર્ધાપત્તિ છે. જેમકે કઈ દેવદત્ત નામના માણસનું ૧૦૦ વર્ષનું આયુષ્ય જ્યોતિષશાસ્ત્ર દ્વારા બતાવવામાં આવ્યું છે. તે દેવદત્ત ઘરમાં પ્રત્યક્ષ દેખાતો ન હોય, ત્યારે તે ઘરની બહાર