SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ PD Im ne D 84 વિહારયાત્રા વિારયાત્રા વિહારયાત્રા વિહારયાત્રા વિહારયાત્ર વાયાત્રા વિહારયાત્રા વિહાયાત્રા વિહારયાત્રા વિહારયાત્ર વિદાયાત્રા વિહાયાત્રા વિદાયાત્રા વિહારયાત્રા વિહારયાત્ર Z દયાત્રા યાત્રા ત્રાદયાત્રા પ્રાધ્યા વિચારયાત્રા વિચારયાત્રા વિચારયાત્રા વિદાયાત્રા વિહાયાત્ર વિકારયાત્રા વિકાસ યાત્રા વિહારયાત્ર યાત્રા વિહારયાત્રા વિહારયાત્રા વિદાય-વિહારયાત્રા વિહારયાત્રા વિહારયાત્રા સાહિત્યનો એક પ્રકાર છે-પ્રવાસવર્ણન કે યાત્રા વૃતાંત. વાચક આવા પુસ્તકોના માધ્યમથી દેશ વિદેશના પ્રવાસનો આંશિક આનંદ તો મેળવે જ છે. સાથે અનુભવોનું ભાથુ પણ બાંધે છે. વિહારયાત્રાના અનુભવો જેમાં રજૂ થયા છે તેવા પુસ્તકોની શ્રેણી પ્રસ્તુત છે. 2- 1 નામ : હિમાલયની પદયાત્રા લેખક : જંબુવિજયજી મહારાજ પ્રકાશક : સિદ્ધિ ભુવન મનોહર જૈન ટ્રસ્ટ, અમદાવાદ (સ્થાપના અષ્ટાપદ સ્વરૂપ બદ્રીનાથની વિહારયાત્રાનું રોમાંચક વર્ણન) Z-2 નામ : હિમાલયની ગોદમાં અષ્ટાપદની શોધમાં લેખક : આ.વિજય જગચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : આ.સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (સ્થાપના અષ્ટાપદ સ્વરૂપ બદ્રીનાથની વિહારયાત્રાનું રોમાંચક વર્ણન) 2-3 નામ : હિમાલયકી ગોદમેં, અષ્ટાપદ કી શોધમેં લેખક : આ.વિજય જગચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : આ.સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (ઉપરના પુસ્તકનો હિન્દી અનુવાદ) Z-4 નામ : સાધુ તો ચલતા ભલા લેખક : મુનિ પ્રશમરતિવિજય મ.સા. પ્રકાશક : પ્રવચન પ્રકાશન (મધ્ય અને પૂર્વ ભારતની વિહારયાત્રાના અનુભવોનું રોમાંચક વર્ણન) Z-5 નામ : દક્ષિણની સફરે લેખક : આત્મદર્શનવિજયજી મ.સા. પ્રકાશક : પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર (દક્ષિણભારતની વિહારયાત્રાનું વર્ણન)
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy