________________
T-4 નામ : ભકતામર રહસ્ય લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : નરેન્દ્રકુમાર ધીરજલાલ શાહ (ભકતામર સૂત્રના રહસ્યોને પ્રગટ કરતું પુસ્તક)
T-5 નામ : સરસ્વતી પ્રાસાદ (સચિત્ર) સંપાદક : મુનિ કુલચંદ્ર વિજય પ્રકાશક : શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ ઉપાશ્રય જૈન સંઘ, વાલકેશ્વર (સરસ્વતીદેવીના મંત્રો, સ્તોત્રો વગેરેનો સચિત્ર સંગ્રહ)
T-6 નામ : નમસ્કાર મંત્ર સિદ્ધિ લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : જૈન સાહિત્ય પ્રકાશન મંદિર (નમસ્કાર મંત્રની સાધના દર્શાવતું પુસ્તક)
T-7 નામ : મંત્ર ચિંતામણી લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર
T-8 નામ : મંત્ર વિજ્ઞાન લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર (મંત્ર વિજ્ઞાનના રહસ્યોને પ્રગટ કરતું પુસ્તક)
T-9 નામ : સિદ્ધિદાયક સિદ્ધચક્ર લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર (સિદ્ધચક્ર સાધના દર્શાવતું પુસ્તક)
ઘાંચના આંદોલન
T-10 નામ : લોગસ્સ મહાસૂત્ર લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર (લોગસ્સ સૂત્રના રહસ્યોને પ્રગટ કરતું પુસ્તક)
T-11 નામ : રૂષિમંડલ આરાધના લેખક : ધીરજલાલ ટોકરશી શાહ પ્રકાશક : પ્રજ્ઞા પ્રકાશન મંદિર (રૂષિમંડલ સ્તોત્રની સાધના પદ્ધતિને દર્શાવતું પુસ્તક)
72