________________
S-4 નામ : જૈન દર્શન વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લેખક : મુનિ નંદિઘોષ વિજયજી મ.સા. પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય (જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યોને પ્રગટ કરતાં લેખોનો સંગ્રહ)
s-4 નામ: જૈન ધર્મ વિજ્ઞાનની કસોટીએ? કે વિજ્ઞાન જૈન ધર્મની કસોટીએ? લેખક : મુનિ નંદિઘોષવિજયજી પ્રકાશક : ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા (જૈન દર્શનના વૈજ્ઞાનિક રહસ્યોને ઉજાગર કરતા લેખોનો સંગ્રહ)
S-5 નામ : આભા મંડળ - એક પ્રાયોગિક સંશોધન લેખક : મુનિ નંદિઘોષવિજયજી પ્રકાશક : ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા (આભામંડળ ઓરા વિષયક વૈજ્ઞાનિક રહસ્યોને પ્રગટ કરતા લેખોનો સંગ્રહ)
s-6 નામ : લઘુસંગ્રહણી લેખક : મુનિ શ્રી મલયકીર્તિવિજય પ્રકાશક : અખિલ ભારતીય સ્વાધ્યાયપીઠ (ભૂગોળ વિષયક જૈન સિદ્ધાંતોનો પરિચય આપવાની સાથે વિજ્ઞાનની અસમર્થતા પ્રગટ કરતું પુસ્તકો
S-7 નામ : વિશ્વ વિજ્ઞાન : પ્રાચીન અને નવીન લેખક : મુનિ દિવ્યકીર્તિવિજય મ.સા. પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન (તસ્વાર્થ સૂત્ર પાંચમાં અધ્યાયના આધારે જૈન દર્શન અને વિજ્ઞાનની વિશ્વ વ્યવસ્થા વિષયક માન્યતાઓનો સમન્વય બતાવતું પુસ્તક)
S-8 નામ : જૈન દર્શનનું અણુવિજ્ઞાન લેખક : ખૂબચંદ કેશવલાલ શાહ પ્રકાશક : લહેરચંદ અમીચંદ શાહ
gયન આકોલના
s-9 નામ : જૈન દર્શનનાં અણુવિજ્ઞાનની મહત્તા લેખક : ખૂબચંદ કેશવલાલ પારેખ પ્રકાશક : ચાંદરાઈ જૈન સંઘ
s-10 નામ : જૈન દર્શનનું પદાર્થવિજ્ઞાન લેખક : ખૂબચંદ કેશવલાલ શાહ પ્રકાશક : લહેરચંદ અમીચંદ શાહ
70
]]]