SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કમસાકા કામમાકા કામમાકા કર્મયાકા કહેવાથી તારાપરાતી રાણા | R 5 . . | ગીela કરિયાણા - પાણી પાણી પાણી = ગાગ 1 cla જૈન દર્શનનો કર્મસિદ્ધાંત પૂર્ણ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. વિશ્વની પ્રત્યેકો વ્યવસ્થા તેમજ જીવોની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પણ કર્મ સિદ્ધાંતને સમજવાથી સમજી શકાય છે. પ્રસ્તુત છે તે વિષયના વખણાયેલા પુસ્તકો. R-1 નામ : જૈન દર્શનનો કર્મવાદ લેખક : ખૂબચંદ કેશવલાલ પારેખ પ્રકાશક : લહેરચંદ અમીચંદ શાહ R-2 નામ : જૈન દ્રષ્ટિએ કર્મ લેખક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ R-૩ નામ: કર્મ ફિલોસોફી (અંગ્રેજી) લેખક : વીરચંદ રાઘવજી ગાંધી પ્રકાશક : આગમોદય સમિતિ, મુંબઈ R-4 નામ : કર્મનું કોમ્યુટર (ભાગ ૧-૨-૩) લેખક : પં. મેઘદર્શનવિ.મ.સા. પ્રકાશક : અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ ઘાંચના આંદોલન R-5 નામ : કર્મનો શતરંજ લેખક : અજિતશેખરસૂરિ મ.સા. પ્રકાશક : અર્હમ્ પરિવાર ટ્રસ્ટ (આ પુસ્તક હિન્દીમાં કર્મ કા શતરંજ' નામથી અને અંગ્રેજીમાં “ચેસ નામથી ઉપલબ્ધ છે.) R-6 નામ : કર્મવાદના રહસ્યો લેખક : ચંદ્રહાસ ત્રિવેદી પ્રકાશક : હીના પબ્લીકેશન્સ 68 ___
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy