SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 0-5 નામ : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ દર્શન (ભાગ ૧-૨) સંયોજક : આ. જગવલ્લભસૂરિ મ.સા. પ્રકાશક : ૧૦૮ પાર્શ્વનાથ તીર્થદર્શન પ્રકાશન સમિતિ, નાસિક (પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થોની સચોટ અને સુંદર માહિતી પૂરું પાડતું સચિત્ર પ્રકાશન) 0-6 નામ : શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી આયોજક : મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ.સા. પ્રકાશક : ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ (પ્રમુખ ૧૦૮ જૈન તીર્થોની ગુજરાતી અને અંગ્રેજીમાં એક સાથે માહિતી પૂરું પાડતું સચિત્ર પુસ્તક) 0-7 નામ : અષ્ટાપદ મહાતીર્થ (ગંથ ૧-૨) અંગ્રેજી સંપાદક : ડૉ. રજનીકાંત શાહ પ્રકાશક : જૈન સેન્ટર ઓફ અમેરિકા, ન્યૂયોર્ક (અપ્રાપ્ત તીર્થ અષ્ટાપદ વિશે થયેલી શોધો તથા અષ્ટાપદના ઈતિહાસને દર્શાવતું પુસ્તકો 0-8 નામ : સમેઅશૈલ તમહં કૃણામિ લેખક : ડૉ. શેફાલી શાહ પ્રકાશક : સદ્દભાવના કલા એકેડેમી, અમદાવાદ (સમેતશિખર સહિત પૂર્વ ભારતની કલ્યાણક ભૂમિ રૂપ તીર્થોની સવિસ્તર માહિતી આપતું સચિત્ર દળદાર પુસ્તક) O-9 નામ : સમેતશિખરજી તીર્થ ભાવયાત્રા (ગુજરાતી / હિન્દી) લેખક : ગણી હિતવર્ધનવિજય મ.સા. પ્રકાશક : કુસુમ અમૃત ટ્રસ્ટ, વાપી (૩૧ ટૂંકના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ સાથે તમામ ટૂંકોની શાસ્ત્રીય માહિતીનું સચોટ વર્ણન તથા ૨૧ ઉદ્ધારોનું વર્ણન) 0-10 નામ : સૌ ચાલો ગિરનાર જઈએ. લેખક : હેમવલ્લભવિજયજી મ.સા. પ્રકાશક : ગિરનાર મહાતીર્થ વિકાસ સમિતિ ગિરનાર તીર્થના ઈતિહાસ અને માહાભ્યને વિસ્તારપૂર્વક સરળતાથી અને સુંદર રીતે વર્ણવતું પુસ્તક) રીડર્સ પILઈs 8
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy