________________
“સ્વાધ્યાય તમારો પ્રાણ... તમે અમારા પ્રાણ...! ”
પુરુરામ જન્મ શતાબ્દી વર્ષ
D
વ.સં. ૧૯૭૩-૨૦૭૨
સ્વાધ્યાયૂકવ્યસની, સચ્ચારિત્ર ચૂડામણિ, તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજા
(ડહેલાવાળા) ના જન્મ શતાબ્દી વર્ષે તેઓશ્રીના કરકમળમાં સમર્પણ.