SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ PDale neD 44 H-7 નામ : હારિભદ્રી યોગદર્શન લેખક : ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા. પ્રકાશ : વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ (યોગવિંશિકા, યોગશતક, યોગબિંદુ, યોગદ્રષ્ટિ સમુચ્ચય - યોગના આ ચાર ગ્રન્થોના પદાર્થોનું સંક્ષિપ્ત સાર આલેખન) H-8 નામ : યોગશાસ્ત્રનો ગૂર્જરાનુવાદ અનુવાદક : આ.શ્રી હેમસાગરસૂરિ મ.સા. પ્રકાશક : શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય (કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યોગ વિષયનો સર્વાંગ સંપૂર્ણ ગ્રન્થ- ‘શ્રી યોગશાસ્ત્ર’નો સટીક અનુવાદ આ પુસ્તકમાં છે.) H-9 નામ : યોગશાસ્ત્ર અનુવાદક : શ્રી પદ્મસૂરિજી મ. પ્રકાશક : શ્રી ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ, ભીનમાલ (યોગશાસ્ત્રનો સટીક હિન્દી અનુવાદ) H-10 નામ : જૈન દ્રષ્ટિએ યોગ લેખક : મોતીચંદ ગીરધરલાલ કાપડીયા પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ (‘યોગ’ વિશે જૈન સિદ્ધાંતોને સમજવા માટે ઉપયોગી પુસ્તક) H-11 નામ : જૈન યોગ (હિન્દી) લેખક : આ. મહાપ્રજ્ઞ પ્રકાશક : આદર્શ સાહિત્ય સંઘ પ્રકાશન (જૈન યોગનું સચોટ તુલનાત્મક રીતે માર્ગદર્શન આપતું પુસ્તક) 66 હું બધાની સામે જાહેરાત કરું છું કે... વાંચવા જેવો બીજો કોઈ શ્રેષ્ઠ આનંદ નથી. -જેન ઓસ્ટેન
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy