________________
વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષોના વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિષ્ટિ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષોન
A
B
પ્રશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર-વિશિષ્ટતાઓના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષો
પરિત્ર
વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિ
વશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ વિશિષ્ટ મહાપુરૂષોન વિશિષ્ટ હાપુ, મહાપુરૂષોના ચરિત્ર હો
મહાપુરૂષોન
વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષોના ચરિત્ર વિશિષ્ટ મહાપુરૂષોન
ત્રિશષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર
૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવ...આ ૬૩ શલાકા પુરૂષો છે. તેમની કથા ધર્મને સમજવા માટે એક પુષ્ટ આલંબન છે. ૯ પ્રતિવાસુદેવના ચિરત્ર ૯ વાસુદેવની અંતર્ગત ગણી લેવાથી આ સંખ્યા ૫૪ ની થાય છે. શલાકાપુરૂષોના
ચરિત્ર વાંચવા નીચેના ગ્રંથો ઉપયોગી છે.
A-1 નામ : ત્રિશષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર (ભાગ ૧ થી ૪) (ગુજરાતી) અનુવાદક : શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ
પ્રકાશક : જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ
A-2 નામ : ત્રિશષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર (ભાગ ૧ થી ૪) (હિન્દી) સંપાદક : શ્રી શ્રેયાંસચન્દ્રસૂરીશ્વરજી મ.સા.
પ્રકાશક : જ્વેરીપાર્ક આદીશ્વર ટ્રસ્ટ, અમદાવાદ
A-3 નામ : ધ જૈન સાગા (પાર્ટ ૧-૨-૩) (અંગ્રેજી)
ટ્રાન્સલેટર : મીસ હેલન એચ. જોનસન
પબ્લિશર : આ.શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી જૈન પાઠશાળા, અમદાવાદ
A-4 નામ : ચોપ્પન મહાપુરૂષોના ચરિત્રનો ગુર્જરાનુવાદ અનુવાદક : આ.હેમસાગરસૂરિ મ.સા.
સંપાદક : મુનિચંદ્રસૂરિ મ.સા.
પ્રકાશક : આચાર્ય ૐૐકારસૂરિ આરાધનાભવન, સુરત.
રીડર્સ ગાઈડ
25