________________
[ વૈરાગ્યવર્ધા બંધ પણ થાય છે, રોગ ઉત્પન્ન થાય છે અને અંતે મરણ પામીને તે નરકાદિ દુર્ગતિ પામે છે. આ રીતે તેનું સંસાર-પરિભ્રમણ લાંબુ થઈ જાય છે. ૧૩.
| (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * હે શિષ્ય! જો કુછ પદાર્થ સૂર્યકે ઉદય હોનેપર દેખે થે વે સૂર્યકે અસ્ત હોનેકે સમય નહીં દેખે જાતે, નષ્ટ હો જાતે હૈં. ઇસ કારણ તૂ ધર્મકો પાલન કર, ધન ઔર યૌવન અવસ્થામેં ક્યા તૃષ્ણા કર રહા હૈ: ૧૪.
(શ્રી પરમાત્મપ્રકાશ) * જિનકી ભૌહકે કટાક્ષોકે પ્રારંભમાત્રસે બ્રહ્મલોક પર્યટકા વહ જગત ભયભીત હો જાતા હૈ, તથા જિનકે ચરણો, ગુરુભારકે કારણ પૃથ્વી કે દબનેમાત્રસે પર્વત તત્કાલ ખંડ ખંડ હો જાતે હૈ, ઐસે ઐસે સુભટકો ભી, જિનકી કિ અબ કહાનીમાત્ર હી સુનનેમેં આતી હૈં, ઇસ કાલને ખા લિયા હૈ. ફિર યહ હીનબુદ્ધિ જીવ અપને જીનેકી બડી ભારી આશા રખતા હૈ, યહ કૈસી બડી ભૂલ હૈ! ૧૫.
(શ્રી જ્ઞાનાર્ણવ) * મનુષ્ય સમુદ્રો, પર્વતો, દેશો અને નદીઓને ઓળંગી શકે છે, પરંતુ મૃત્યુના નિશ્ચિત સમયને દેવ પણ નિમેષમાત્ર (આંખના પલકારા બરાબર) જરા પણ ઓળંગી શકતો નથી. આ કારણે કોઈ પણ ઇષ્ટજનનું મૃત્યુ થતાં કયો બુદ્ધિમાન મનુષ્ય સુખદાયક કલ્યાણમાર્ગ છોડીને સર્વત્ર અપાર દુઃખ ઉત્પન્ન કરનાર શોક કરે ? અર્થાતુ કોઈ પણ બુદ્ધિમાન શોક કરતો નથી. ૧૬.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * સર્વ ક્ષેત્ર કે સર્વ કાળમાં કોઈ પણ પ્રકાર વડે જીવ કાળથી બચતો નથી કે બચશે પણ નહિ. સર્વ શરીરધારી પ્રાણીઓ એ પ્રચંડ કાળને વશ વર્તી રહ્યા છે. એ પ્રત્યક્ષ જોઈને હે જીવ! પ્રતિ
વૈરાગ્યવર્ષા ]. પળે વિનાશ સન્મુખ જતાં શરીરને રાખવાની ચિંતા છોડી એક નિજ આત્માને જ રાગ-દ્વેષાદિ દુષ્પરિણામોથી હણાતો બચાવ, બચાવ! વિનાશી પદાર્થને રાખવાની માથાકૂટ છોડી એ અવિનાશી નિજ આત્મપદનું રક્ષણ કર, રક્ષણ કર ! અને દેહનાશની ચિંતાથી નિશ્ચિત થા, કારણ કે એ નિજપદ નથી પણ પર પદ છે. ૧૭.
(શ્રી આત્માનુશાસન) * જિન તીર્થંકરોકે ચરણોંકો ઇન્દ્ર ચક્રવર્તી આદિ લોકશિરોમણિ પુરુષ અપની કાંતિરૂપી જલસે ધોતે હૈં, જો લોકઅલોકકો દેખનેવાલે કેવલજ્ઞાનરૂપી રાજયલક્ષ્મી કે ધારી હૈ ઐસે તીર્થકર ભી આયુકમેકે સમાપ્ત હોને પર ઇસ શરીરકો છોડકર મોક્ષકો ચલે જાતે હૈં, તો ફિર અન્ય અલ્પાયુધારી માનવોકે જીવનકા કયા ભરોસા? ૧૮.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) * મનુષ્ય પ્રાણીની દુર્લભતા અને ઉત્તમતાને લઈને વિધિરૂપ મંત્રીએ તેની અનેક પ્રકારે રક્ષા કરી. દુષ્ટ પરિણામી નર્કના જીવોને અધો ભાગમાં રાખ્યા, લોકની ચારે તરફ અનેક મહાન અલંધ્ય સમુદ્ર તથા તેની ચારે તરફ ઘનોદધિ, ઘન અને તનું એ નામના ત્રણ પવનથી વીંટી વિસ્તીર્ણ કોટ કરી રાખ્યો અને વચ્ચે જતનથી મનુષ્ય-પ્રાણીને રાખ્યા. આટલા આટલા વિધિના પૂર્ણ જાખા છતાં પણ મનુષ્ય-પ્રાણી મરણથી ન બચ્યાં. અહો! યમરાજ અત્યંત અલંધ્ય છે. ૧૯.
(શ્રી આત્માનુશાસન) +જબ ઇન્દ્ર, ચંદ્ર આદિ ભી મરણકે દ્વારા નિશ્ચયસે નાશ કિયે જાતે હૈં તબ ઉનકે મુકાબલેમેં કીટકે સમાન અલ્પાયુવાલે અન્ય જનકી તો બાત હી ક્યા હૈ? ઇસલિયે અપને કિસી પ્રિયકે મરણ હો જાને પર વૃથા મોહ નહીં કરના ચાહિયે. ઇસ જગતમેં