________________
૧૩૫
| [ વૈરાગ્યવર્ધા * હે જીવ! યહ શરીર તેરા શત્રુ હૈ, ક્યોંકિ દુઃખોકો ઉત્પન કરતા હૈ, જો ઇસ શરીરકા ઘાત કરે, ઉસકો તુમ પરમ મિત્ર જાનો. ૫૮૫.
શ્રી પરમાત્મપ્રકાશ) * કષાયરૂપ વેરી નિર્વાણમાં જેટલું વિદન કરે છે તેટલું વિદન કોઈ દુશ્મન કરતું નથી, અગ્નિ કરતી નથી, વાઘ કરતો નથી, કાળો સર્પ કરતો નથી, વેરી તો એક જન્મ દુઃખ આપે છે, અગ્નિ એકવાર બાળે છે, વાઘ એકવાર ભક્ષણ કરે છે, કાળો સર્પ એકવાર ડસે છે, પણ કષાયભાવ અનંત જન્મમાં દુઃખ આપે છે. પ૮૬.
(શ્રી ભગવતી આરાધના) * આત્માનો નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં કોઈ સમર્થ નથી. તેથી તત્ત્વજ્ઞાનીઓએ ક્યાંય પણ પરપદાર્થમાં રોષ કે તોષ ન કરવા જોઈએ. ૫૮૭.
(શ્રી યોગસાર પ્રાકૃત ખેડૂતે એક વર્ષ સુધી કેટલા-કેટલા કષ્ટો વેઠીને પ્રાપ્ત કરેલા અનાજને, ખળામાં અગ્નિનો એક તણખો આવી પડતાં તે બાળી નાખે છે તેમ ક્રોધરૂપી અગ્નિ, ઘણા લાંબા સમયના સાધુપણારૂપ સારભૂત વસ્તુને ક્ષણમાત્રમાં બાળી નાખે છે નષ્ટ કરે છે. ૫૮૮.
(શ્રી ભગવતી આરાધના) * પાપકર્મ, ઉદયસે મનુષ્ય બંધુ-બાંધવોકે મધ્યમેં રહતે હુએ ભી દુઃખ ભોગતા હૈ ઔર પુણ્યકર્મકે ઉદયસે શત્રુકે ઘરમેં રહકર ભી સુખ ભોગતા હૈ. જબ પુરુષકા ભાગ્યોદય હોતા હૈ તો વજપાત ભી ફૂલ બન જાતા હૈ ઔર ભાગ્યકે અભાવમેં ફૂલ ભી વજસે કઠોર હો જાતા હૈ. ૫૮૯. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
કે હું જ્યાં જ્યાં જોઉં ત્યાં સર્વત્ર આત્મા જ દેખાય છે, તો પછી હું કોની સમાધિ કરું ને કોને પૂછું? છૂત-અછૂત કહીને કોને
વૈરાગ્યવર્ષા ]
૧૩૬, તરછોડું? હરખ કે કલેશ કોની સાથે કરું? ને સન્માન કોનું કરું? પ૯).
(શ્રી પાહુડ દોહા) * જિસ પ્રકાર નીમકે વૃક્ષમેં ઉત્પન હુઆ કીડા ઉસકે કડુવે રસકો પીતા હુઆ ઉસે મીઠા જાનતા હૈ, ઉસી પ્રકાર સંસારરૂપી વિષ્ટામેં ઉત્પન હુએ યે મનુષ્યરૂપી કડે સ્ત્રી-સંભોગસે ઉત્પન્ન હુએ ખેદકો હી સુખ માનતે હુએ ઉસકી પ્રશંસા કરતે હૈં ઔર ઉસીમેં પ્રીતિ કો પ્રાપ્ત હોતે હૈં. પ૯૧, (શ્રી આદિ પુરાણ)
* મમતારૂપી લાકડી અનેક પ્રકારસે આત્મામેં ચિંતારૂપી અગ્નિ લગા દેતી હૈ. યહ ચિંતારૂપી અગ્નિ આત્મામે અનંતકાલસે જલ રહી હૈ. ઇસે સમતારૂપ જલક દ્વારા બુઝાયા જા સકતા હૈ. પ૯૨..
(શ્રી બુધજન-સતસઈ) * આત્માના સ્વરૂપથી અજ્ઞાત પુરુષોને, શરીરોમાં પોતાની અને પરની આત્મબુદ્ધિના કારણે પુત્ર-સ્ત્રી-આદિના વિષયમાં વિક્રમ વર્તે છે. એ વિશ્વમથી અવિદ્યા નામની સંસ્કાર દેઢ-મજબૂત થાય છે, જે કારણથી અજ્ઞાની જીવ જન્માન્તરમાં પણ શરીરને જ આત્મા માને છે. પ૯૩.
(શ્રી સમાધિતંત્ર) * મિથ્યાષ્ટિ જીવ આત્માના સ્વરૂપને ભૂલી જઈને કર્મબંધના સારા ફળમાં પ્રેમ કરે છે, ખરાબ ફળમાં દ્વેષ કરે છે તથા જ્ઞાન અને વૈરાગ્ય જે આત્માના હિતના કારણ છે તેને આત્માને દુઃખના આપનારા માને છે. પ૯૪.
(શ્રી છઢાળા) * હે દેવ! મને તારી ચિંતા છે, જ્યારે આ મધ્યાહ્નનો પ્રસાર વીતી જશે ત્યારે તું તો પોઢી જઈશ, ને આ પાલી સૂની પડી રહેશે. (આત્મા છે ત્યાં સુધી આ ઇન્દ્રિયોની નગરી વસેલી છે; આત્મા ચાલ્યો જતાં તે બધું સૂનકાર ઉજ્જડ થઈ જાય છે; માટે