SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ [ વૈરાગ્યવર્ધા વ્યાપ્ત ન હોત તો વિદ્વાનો બીજું શું દેખે? અર્થાત્ તે મનુષ્યરૂપી વૃક્ષ તે કાળરૂપી દાવાનળથી નષ્ટ થાય જ છે, આ જોવા છતાં પણ વિદ્વાનો આત્મહિતમાં પ્રવૃત થતાં નથી એ ખેદની વાત છે. ૫૪૩. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * પ્રશ્ન-:-બુદ્ધિમાન પુરુષે કોનાથી ડરવું જોઈએ? ઉત્તર-:-બુદ્ધિમાન પુરુષે સંસારરૂપી ભયંકર અટવીથી કે જ્યાં જન્મ-મરણના ભયંકર દુઃખો સહેવા પડે છે તેનાથી) ડરવું જોઈએ. ૫૪૪. (શ્રી રત્નમાલા) * કામ, ક્રોધ તથા મોહ યે તીનોં હી ઇસ જીવકે મહાન વૈરી હૈિં. જબ તક ઇન શત્રુઓંસે મનુષ્ય પરાજિત હૈ તબ તક માનવોંકો સુખ કિસ તરહ હો સકતા હૈ? ૫૪૫. (શ્રી સારસમુચ્ચય) * ઇસ જગતમેં કોઈ ઐસા સ્થાન નહીં રહા, જહાં પર યહ જીવ નિશ્ચય-વ્યવહારરત્નત્રયકો કહનેવાલે જિનવચનકો નહીં પાતા હુઆ અનાદિ કાલસે ચૌરાસી લાખ યોનિયોમે હોકર ન ઘુમા હો, અર્થાતુ જિનવચનકી પ્રતીતિ ન કરનેસે સબ જગહ ઔર સબ યોનિયોમેં ભ્રમણ કિયા, જન્મ-મરણ કિયે. યહાં યહ તાત્પર્ય હૈ કિ જિનવચનકે ન પાનેસે યહ જીવ જગતમેં ભ્રમા, ઇસલિયે જિનવચન હી આરાધનયોગ્ય હૈ, ૫૪૬. (શ્રી પરમાત્મઅકારા) * જિન મહા પરાક્રમી વીર પુરુષોને યુદ્ધમેં શત્રુકે હસ્તીકે દાતોં પર ચઢકર વીરશ્રીકો દઢ કિયા હૈ, અર્થાત્ વિજય પ્રાપ્ત કિયા હૈ ઐસે શૂરવીર યોદ્ધા ભી સ્ત્રિયો દ્વારા ખંડિત (પતિત) હો જાતે હૈ, અર્થાત્ સ્ત્રીકે સામને કિસીકા ભી પરાક્રમ નહિ ચલતા. ૫૪૭. (શ્રી જ્ઞાનાર્ણવ) વૈરાગ્યવર્ષા ] ૧૨૮ * બુદ્ધિમાન પુરુષ! આ તત્ત્વરૂપી અમૃત પીને અપરિમિત જન્મ-પરંપરા (સંસાર)ના માર્ગમાં પરિભ્રમણ કરવાથી ઉત્પન્ન થયેલ થાક દૂર કરો. ૫૪૮. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જેટલો અનુરાગ વિષયોમાં કરે છે મિત્ર, પુત્ર, ભાર્યા અને ધન-શરીરમાં કરે છે તેટલી રુચિ-શ્રદ્ધા-પ્રતીતિભાવ સ્વરૂપમાં તથા પંચપરમગુરુમાં કરે તો મોક્ષ અતિ સુગમ થાય. જેમ સંધ્યાનો લાલ સૂર્ય અસ્તતાનું કારણ છે તથા પ્રભાતની લાલાશ સૂર્યોદયને કરે છે, તેમ વિવિધ પરમગુરુ વિના શરીરાદિનો રાગ કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે અને પંચપરમગુરુનો રાગ કેવળજ્ઞાનના ઉદયનું કારણ છે. એવો પંચપરમગુરુ-રાગ છે. ૫૪૯. (શ્રી અનુભવપ્રકાશ) * પરસ્પર ઝઘડા ઉઠનેસે બહુત નષ્ટ હો ચુકે, બડે બડે ધનિક ભી નષ્ટ હો ગયે; દુકે સાથ ઝગડા કરના અચ્છા નહીં; યદિ દ્રવ્યા ત્યાગ કરના પડે તો ઠીક હૈ. ૫૫૦. (શ્રી સારસમુચ્ચય) * પ્રશ્ન-:-અવધારણા (નિંદા, અવહેલના-અવજ્ઞા, ઉપેક્ષા) કયાં કરવી? ઉત્તર-:-દુષ્ટ પુરુષ, પર સ્ત્રી અને પરધનની સદાય ઉપેક્ષા કરવી જોઈએ તેમનાથી સદાય દૂર રહેવું જોઈએ. (દુષ્ટ પુરુષ, પર સ્ત્રી અને પારકા ધનના પરિચયની સદા અવહેલના કરવી જોઈએ.) ૫૫૧. (શ્રી રત્નમાલા) ક હે જીવ! અહીં જે તને ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ થાય છે તે તારા પૂર્વકૃત પાપના ઉદયથી થાય છે. તેથી તું શોક શા માટે કરે છે? તે પાપનો જ નાશ કરવાનો પ્રયત્ન કર કે જેથી આગળ પણ તે બંને (ઇષ્ટ વિયોગ અને અનિષ્ટ સંયોગ) ન
SR No.009256
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra N Modi
PublisherKundkund Kahan Parmarthik Trust
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy