________________
૧૦૩
[ વૈરાગ્યવર્ષા * જો શરીર સાથે સંબંધ હોય તો દુઃખ અથવા મરણ ઉપસ્થિત થતાં વિદ્વાન પુરુષોએ શોક ન કરવો જોઈએ. કારણ એ કે તે શરીર આ બન્ને (દુઃખ અને મરણ)ની જન્મભૂમિ છે અર્થાત્ આ બન્નેનો શરીર સાથે અવિનાભાવ છે. માટે જ નિરંતર તે આત્મસ્વરૂપનો વિચાર કરવો જોઈએ જેના દ્વારા આગળ પ્રાયઃ (ઘણું કરીને) સંસારના દુઃખ આપનાર આ શરીરની ઉત્પત્તિની ફરીથી સંભાવના જ ન રહે. ૪૨૭. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* રોગથી પીડાયેલો, લાકડી, મુષ્ટિ આદિ વડે પ્રહાર કરાયેલો, દોરડા આદિથી બંધાયેલો, પોતાના આત્માનું સ્મરણ કરતાં દુઃખી થતો નથી. પોતાના આત્માના ચિંતનથી સુધા વડે, ઠંડી વડે, પવન વડે, તૃષા વડે, તાપ વડે, દુઃખી થાય નહિ. ૪૨૮.
(શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી)
* કર્મરૂપી શત્રુઓંકો પકડનેકી ઇચ્છા કરનેવાલે બુદ્ધિમાનોકો સંસાર-ભોગ ઔર શરીરમેં વૈરાગ્ય બડી બુદ્ધિમાનીકે સાથ સદા ભાવના યોગ્ય હૈ. ૪૨૯. જે સાચુ
* જેમ વાનર એક કાંકરો પડે ત્યાં રડવા લાગી જાય તેમ આ પણ એક અંગ છીજે ત્યાં ઘણો રડે, ‘એ મારા અને હું એનો’ એ પ્રમાણે જૂઠ જ એવા જડોની સેવાથી સુખ માને. પોતાની શિવનગરીનું રાજ્ય ભૂલ્યો, જો શ્રીગુરુના કહેવાથી શિવપુરીને સંભાળે તો ત્યાંનો પોતે ચૈતનરાજા અવિનાશી રાજ્ય કરે, ત્યાં ચેતના વસ્તિ છે, ત્રણલોકમાં આણ ફરે, ભવમાં ન ફરે, ફરી જડમાં ન આવે. આનંદઘનને પામી સદાય શાશ્વતસુખનો ભોક્તા થાય એમ કરો. ૪૩૦, દેશી અનુભવ
વૈરાગ્યવર્ધા |
૧૦૪
* કોઈ નિંઢે છે તો નિંદો, સ્તુતિ કરે છે તો સ્તુતિ કરો, લક્ષ્મી આવી વા જાઓ તથા મરણ આ જ ઘાઓ વા યુગાંતરે થાઓ! પરંતુ નીતિમાં નિપુણ પુરુષો ન્યાયમાર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી. એવી ન્યાય વિચારી, નિંદા-પ્રસંશાદિના ભયથી વા લોભાદિકથી પણ અન્યાયરૂપ મિથ્યાત્વપ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. અહો! દેવગુરુધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે, તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? ૪૩૧. (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક)
* હે યોગી! તૂ જો વીતરાગ પરમાનંદકે શત્રુ ઐસે નરકાદિ ચારોં ગતિયોકે દુઃખ ઉનસે ડર ગયા હૈ તો તૂ નિશ્ચિત હોકર પરલોકકા સાધન કર! ઇસ લોકકી કુછ ભી ચિંતા મત કર. ક્યોંકિ તિલકે ભૂસે માત્ર ભી શક્ય મનકો નિશ્ચયર્સ વંદના કરતી હૈ. ૪૩૨. (શ્રી પરમાત્મપ્રકાશ)
* હે જીવ! જૈસે નરકવાસ સેંકડો છિઠ્ઠોસે ઈરિત હૈ, ઉસી તરહ શરીરકો ભી (મળમૂત્ર આદિસે) જર્જરિત સમજ. અતએવ નિર્મલ આત્માની ભાવના કર તો શીઘ્ર હી સંસારસે પાર હોગા. ૪૩૩. Y Whટ્
* શુદ્ધ ચિરૂપને ભજનાર મનુષ્યોનું ક્ષુધા, તરસ, રોગ, વા ઠંડી, ગરમી, પાણી, અને વાણીથી, શસ્ત્ર, રાજાદિના ભયથી, સ્ત્રી, પુત્ર, શત્રુ, નિર્ધનતા, અગ્નિ, બેડી, ગાય આદિ પશુ તથા અશ્વ, ધન, કંટકથી, સંયોગ, વિયોગ, ડાંસ, પતન, ધૂળથી, માનભંગ આદિથી ઉત્પન્ન થતું દુઃખ કયાં જતું રહે છે તે અમે જાણતા નથી. (શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી) * આચાર્ય મહારાજ ઉત્પ્રેક્ષા કરતેં હૈં કિ બ્રહ્માને જો સિયે
૪૩૪.