________________
૯૯
[ વૈરાગ્યવર્ષા ધર્મ તો બાળ, વૃદ્ધ, રોગી, નીરોગી, ધનવાન, નિર્ધન, ક્ષેત્રી તથા કુક્ષેત્રી ઇત્યાદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે, તેથી જે પુરુષ પોતાના હિતનો વાંછક છે તેણે તો સર્વથી પહેલાં આ તવનિર્ણયરૂપ કાર્ય જ કરવું યોગ્ય છે. ૪૧૦, ( સત્તારૂપ
* જે જીવો મનુષ્યપર્યાયમાં ઉત્તમ કુળમાં જન્મ લઈને કષ્ટપૂર્વક બુદ્ધિચાતુર્યને પામ્યા છે તથા જેમણે પૂર્વોપાર્જિત પુણ્યકર્મના ઉદયથી કોઈ પણ પ્રકારે જૈનમતમાં ભક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે છતાં પણ જો તેઓ સંસાર-સમુદ્રને પાર કરાવીને સુખ ઉત્પન્ન કરનાર ધર્મ કરતાં નથી તો સમજવું જોઈએ કે તે દુર્બુદ્ધિજનો હાથમાં પ્રાપ્ત થવા છતાં પણ અમૂલ્ય રત્ન છોડી દે છે. ૪૧૧. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* જો કોઈ અર્ધ ત્રણ બી પરમાત્માસે પ્રીતિ કરતા હૈ વહ સબ પાપકો ઉસી તરહ જલા દેતા હૈ જૈસે કાઠકે પર્વતકો આગ ભસ્મ કર દેતી હૈ. હે જીવ! સર્વ ચિંતા છોડકર નું નિશ્ચિત હોકર અપને ચિત્તકી પરમાત્માકે પદર્ભે જોડ ઔર નિરંજન શુદ્ધ આત્મારૂપી દેવકા દર્શન કર. ધ્યાન કરતે હુએ શુદ્ધાત્માકે દર્શન યા અનુભવસે જો પરમાનંદ હે ભાઈ! તૂ પાવેગા વહ અનંત સુખ પરમાત્માદેવકો છોડકર ઓર કહીં તીનલોકમેં નહીં મિલ સકતા હૈ, ૪૧૨, (શ્રી નવગાડ
* હૈ આત્મનું! તુ આત્માકે પ્રયોજના આશ્રય કર અર્થાત્ ઔર પ્રયોજનોટો છોડકર દેવલ આત્મારે પ્રયોજના હી આશ્રય કર, તથા મોહરૂપી વનકો છોડ, વિવેક અર્થાત્ ભેદજ્ઞાનકો મિત્ર બના. સંસાર ઔર દેહ. ભોગોસે વૈરાગ્યદા સેવન કર ઔર પરમાર્થસે જો શરીર ઔર આત્માને ભેદ હૈ ઉસકા નિશ્ચયર્સ
વૈરાગ્યવાં ]
૧૦૦
ચિંતવન કર, ઔર ધર્મધ્યાનરૂપી અમૃતકે સમુદ્રકે મધ્યમેં પરમ અવગાહન (સ્નાન) કરકે અનંત સુખ સ્વભાવ સહિત મુક્તિકે મુખકમલકો દેખ. ૪૧૩, (શ્રી જ્ઞાનાર્ણવ)
* મોહથી આ સંસારભ્રમણ છે. ત્યાંથી જરાક પણ તે સ્વરૂપમાં આવે તો ત્રૈલોક્યનું રાજ્ય પામે અને તે દુર્લભ પણ નથી. જેમ માણસ પશુનો સ્વાંગ ધારે તેથી કાંઈ તે પશુ થાય નહિ પણ માણસ જ છે. તેમ આત્મા ચૌરાશીના સ્વાંગ કરે તોપણ તે ચિદાનંદ જ છે. ચિદાનંદપણું દુર્લભ નથી. ૪૧૪. (શ્રી અનુભવપ્રકાશ)
* એમ જાણો કે “મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, એક ઉપયોગ છે તે જ હું છું” -એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના જાણનારા મોહથી નિર્મમત્વ જાણે છે, કહે છે.
૪૧૫.
એ સમસાર)
* અપનેસે ભિન્ન દેહ રાગાદિકોંસે તુજે મેં રહતા હુઆ ભી નિશ્ચયસે સ્વરૂપ જો નિજ શુદ્ધાત્મા ઉપાદેય હૈ. ૪૧૬.
ક્યા પ્રયોજન હૈ? નહીં હોતા, વી (શ્રી પરમાત્મપ્રકાશ)
* મેં એક ચૈતન્યમથી હું, ઔર કુછ અન્યરૂપ કભી નહીં હોતા હૂં. મેરા કિસી ભી પદાર્થસે કોઈ સંબંધ નહીં હૈ યહ મેરા પક્ષ પરમ મજબૂત ઐસા હી હૈ. ૪૧૭. (શ્રી પદ્મનંદિ પંચવિશિત)
* પં. બનારસીદાસ કહે છે-હૈ ભાઈ ભવ્ય! મારો ઉપદેશ સાંભળો કે કોઈ પણ ઉપાયથી અને કોઈ પણ પ્રકારનો બનીને એવું કામ કર જેથી માત્ર અંતર્મુહૂર્તને માટે મિથ્યાત્વનો ઉદય ન રહે, જ્ઞાનનો અંશ જાગ્રત થાય, આત્મસ્વરૂપની ઓળખાણ થાય. જિંદગીભર તેનો જ વિચાર, તેનું જ ધ્યાન, તેની જ લીલામાં પરમ રસનું પાન કરો અને રાગ-દ્વેષમય સંસારનું પરિભ્રમણ છોડીને