________________
[ વૈરાગ્યવર્ષા
હિત અતિ ધર્મ અધર્મ પર દૃષ્ટિ ન દેતા હુઆ આજ્ઞાનો કુઆચરણ કરકે ભોગોમેં લિપ્ત હોકર દુઃખકા બીજ બોતા હૈ, અનંતાનંત દોષોકા પાત્ર હોતા હૈ. સંસારમેં નરકગતિમેં જાતા હૈ યા નિગોદમે દીર્ઘકાલ વિતાતા હૈ. ૩૦૯. {{૭૪*૫*૨
66
* કળીકાળમાં નીતિ એ જ દંડ છે, દંડથી ન્યાયમાર્ગ ચાલે છે, રાજા વિના તે દંડ દેવાને કોઈ સમર્થ નથી પણ રાજા ધનને અર્થે ન્યાય પણ કરે છે. ધનપ્રાપ્તિરૂપ પ્રયોજન વિના રાજા ન્યાય પણ કરે નહીં એમ ન્યાય આટલો બધો આ કાળમાં મોંધો થઈ પડ્યો છે. ૩૧૦. ( નાના * અહો! દેખો! સ્વર્ગકા દેવ તો રોતા પુકારતા તથા સ્વર્ગસે નીચે ગિરતા હૈ. ઔર કુત્તા સ્વર્ગગે જાકર દેવ હોતા હૈ. એવમ્ શ્રોત્રિય અર્થાત્ ક્રિયાકાંડકા અધિકારી અસ્પર્શ રહનેવાલા બ્રાહ્મણ મરકર કુત્તા, કૃમિ અથવા ચંડાલાદિ હો જાતા હૈ. ઇસ પ્રકાર ઇસ સંસારની વિડમ્બના હૈ. ૩૧૧. (શ્રી જ્ઞાનાર્ણવ)
* આ પૃથ્વી ઉપર જે મૂર્ખ મનુષ્યો છે તેઓ પણ દુઃખનો નાશ કરવા માટે પ્રયત્ન કરે છે; છતાં પણ જો પોતાના કર્મના પ્રભાવથી તે દુઃખનો વિનાશ ન યે થાય તોપણ તેઓ એટલા મૂર્ખ નથી. અમે તો તે જ મૂર્ખાને મૂર્ષોમાં શ્રેષ્ઠ અર્થાત્ અતિશય મૂર્ખ માનીએ છીએ જે કોઈ ઇષ્ટ મનુષ્યનું મરણ થતાં પાપ અને દુઃખના નિમિત્તભૂત શોકને કરે છે. ૩૧૨, જે જન્મદ પંચવિત
* હે આત્મનું! તૂ નિગોદકે વાસમેં એક અંતર્મુહૂર્તમેં છાસઠ હજાર તીનસો છત્તીસ બાર મરણકો પ્રાપ્ત હુઆ. ૩૧૩.
શ્રી માવડ
વૈરાગ્યવાં ]
૭૮
* હૈ પિતાજી! હૈ માતાજી! જ્યારે ભવનમાં આગ લાગી જાય ત્યારે સમજદાર મનુષ્ય બહાર ભાગવાનો પ્રયત્ન કરે છે પણ શત્રુ હોય છે તે તેને પકડીને ફરી આગમાં ફેંકે છે. તેમ મોહની વાળાથી ભડભડતો આ સંસાર છે, તે સંસારદુ:ખની અગ્નિજવાળાથી હું બહાર નીળવા માગું છું ત્યારે આપ કોઈ શત્રુની જેમ મને ફરીને અગ્નિજ્વાળામાં ન ફેંકશો. ૩૧૪. (શ્રી વરાંગ ચરિત્ર)
ન
* જબતક ચર્ચા શરીરરૂપી પવંત મરણરૂપી વજ્રસે નહીં ગિરાયા જાવે તબતક કર્મરૂપી શત્રુઓકે નાશ કરનેમેં મનકો લગાના ચાહિયે. ૩૧૫. (શ્રી આપાયુ વ
* જેમ કીડો વિષ્ટામાં રિત માની રહ્યો છે, તેમ તું કામથી અંધ થઈ સ્ત્રીના ગંધાતા સડી રહેલાં કલેવર વિષે રતિ માની રહ્યો છે, કારણ કામાંધ પુરુષને ભલા-બુરાનો વિવેક જ હોતો નથી. હે ભવ્ય! મા અંધકારસમ એ કામાંધપણું છોડી હવે તો કાંઈક વિવેકી થા! ૩૧૬. (શ્રી નાનુસર
* જિસ પ્રશ્નર ચીંટી મિઠાઇકે ચારો ઓર આકર ચિપક જાતી હૈ ઉસી પ્રકાર પરિવારજન ચારોં ઓરસે તુજસે લિપટ રહે હૈં ઔર તૂ ઉનમેં સુખ માન રહા હૈ યહી તેરા ભોલાપન હૈ, અજ્ઞાનતા હૈ. ૩૧૭. (all gun-wind)
* જેમ અતિશય કીચડમાં ખૂંચી ગયેલાં ગાડાને બળવાન ધોરી-ધવલ વૃષભ બહાર કાઢે છે તેમ આ લોકમાં મિથ્યાત્વરૂપી કીચડમાં ફસાયેલા પોતાના કુટુંબને તેમાંથી કોઈ ઉત્તમ વિલા પુરુષ જ બહાર કાઢે છે. ૩૧૮. (શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) * (સંસારસે વૈરાગ્ય હોર્ન પર ચક્રવતી સોચતા હૈ કિ ચા