________________
૧
[ વૈરાગ્યવર્ષા દુઃખકો અવશ્ય પ્રાપ્ત હોતા હૈ. ઉસસે શત્રુકા ઘાત હો અથવા ન ભી હો યહ અનિશ્ચિત હી રહતા હૈ. ૨૮૨. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* “આ દેહ મારો છે અને હું આ દેહનો છું" આવી દૃઢ શ્રદ્ધા પૂર્વક દેહની સાથે જીવને પ્રીતિ છે અર્થાત્ દેહરૂપ ક્ષેત્ર વિષે ક્ષેત્રીયરૂપે એટલે સ્વામીપણે જ્યાં સુધી જીવ પ્રવર્તી રહ્યો છે ત્યાં સુધી તપના પરમ ફળરૂપ મોક્ષની આશા રાખવી વ્યર્થ છે. ડ પ્રત્યેની એકત્વભાવના મોક્ષમાર્ગના પ્રવાસીને એક મહાન ઇતિ (-ઉપદ્રવ) સમાન વિઘ્નરૂપ છે. ૨૮૩. (શ્રી આત્માનુશાસન)
* હે આત્મ! નિજ કુટુંબાદિક કે લિયે તૂને નરકાદિ કે દુઃખ દેનેવાલે પાપકર્મ કિયે, વે પાપી તુજે અવશ્ય હી ધોખા દેકર અપની અપની ગનિકો ચલે જાતે હૈં ઉનકે લિયે જો તૂને પાપકર્મ કિયે થે, ઉનકે ફલ તુજે અકેલે હી ભોગને પડતે હૈં, વા ભોગને પડેંગે. ૨૮૪. (શ્રી જ્ઞાનાઈવ)
* અનેક દુઃખોના સમૂહથી પરિપૂર્ણ એવા સંસારમાં રહેનાર મનુષ્ય આપત્તિ આવતાં જે શોકાકુળ થાય છે એ તેની ઘણી મોટી ભ્રાન્તિ અથવા અજ્ઞાનતા છે. બરાબર છે જે વ્યક્તિ ભૂત, પ્રેત, પિશાચ, શિયાળ અને ચિત્તાઓથી ભરેલાં એવા અમંગળકારી સ્મશાનમાં મકાન બનાવીને રહે છે તે શું ભય ઉત્પન્ન કરનાર પદાર્થોથી કદી શંકિત થાય? અર્થાત્ ન થાય. ૨૮૫.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ)
* કોઈ સમજે કે શરીરસંબંધી દુઃખ મોટું છે અને માનસિક દુઃખ અલ્પ છે. તેને અહીં કહે છે કે શારીરિક દુઃખથી માનસિક દુઃખ ઘણું તીવ્ર છે-મોટું છે. જુઓ! માનસિક દુઃખ સહિત પુરુષોને
૭૨
વૈરાગ્યવાં ]
અન્ય ઘણા વિષયો હોય તોપણ તે દુઃખ ઉપજાવવાવાળા દેખાય છે. ૨૮૬. (શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા)
* સર્વ અશુચિના મૂળરૂપ શરીરને આ જીવ જ્યારે પૂજ્યપદને પ્રાપ્ત કરાવે છે ત્યારે શરીર આત્માને ચંડાળાદિ નીચ કુળમાં જન્મ કરાવી અસ્પૃશ્ય કરે છે. ધિક્કાર છે એ કૃતઘ્ન શરીરને! ૨૮૭. ( આત્માન
* બાલ સફેદ હો જાતે હૈં, શરીરમેં વૃદ્ધત્વ આ જાતા હૈ તથાપિ મનકી વિકૃતિમાં નહીં જાતી. સૌ ઠીક હી હૈ. કોંકિ જલતી હુઈ ઝોંપડી તબ તક નહીં બુઝતી જબ તક કિ વહ પૂર્ણ રૂપસે જબ નહીં જાતી. ૨૮૮, (શ્રી દુધા-સતસઈ)
* મનોહર વસ્તુનો નાશ થતાં જો શોક કરવાથી તેની પ્રાપ્તિ થતી હોય, કીર્તિ મળતી હોય, સુખ થતું હોય અથવા ધર્મ થતો હોય, તો તો શોકનો પ્રારંભ કરવો બરાબર છે. પરંતુ જો અનેક પ્રયત્નો દ્વારા પણ તે ચારેમાંથી ઘણું કરીને કોઈ એક પણ ઉત્પન્ન ન થતું હોય તો પછી કયો બુદ્ધિમાન મનુષ્ય વ્યર્થ તે શોકરૂપી મહારાક્ષસને આધીન થાય? અર્થાત કોઈ નહીં. ૨૮૯.
(શ્રી પદ્મનંદિ પંચવિશશિત)
* છે આત્મનુ! ઇસ સંસારમેં તૂને ઇસ શરીરો ગ્રહણ કરકે દુઃખ પાયે વા સો હૈ. ઇસીએ તુ નિશ્ચયકર જાન કિ યહ શરીર હી સમસ્ત અનર્થોકા ઘર હૈ, ઇસકે સંસર્ગસે સુખકા લેશ ભી નહીં (શ્રી જ્ઞાનાર્ણવ)
માન. ૨૯૦.
* હૈ માનવો! કપાોકો કમ કરકે પંચેન્દ્રિયકે વિષોકા સેવન નહીં કરના. ઇસકા પથ્ય યા હિતકારી ઉપાય ઉત્તમ નિર્દોષ