________________
૩૯
[વૈરાગ્યવર્ધા ક્રોધ કરના કૃતજ્ઞતા હૈ. ૧૫૪.
(શ્રી જ્ઞાનાર્ણવ) * મારા વડે જે રૂપ-શરીરાદિ રૂપી પદાર્થ દેખાય છે તેને અચેતનપદાર્થ સર્વથા કોઈને જાણતો નથી અને જે જાણવાવાળો ચૈતન્યરૂપ આત્મા છે તે દેખાતો નથી તો હું કોની સાથે બોલું-- વાતચીત કરું? ૧૫૫.
(શ્રી સમાધિતંત્ર) * જિસ કારણસે પૂર્વ સંચિત કર્મોકા ક્ષય હો જાવે વ નવીન કર્મોકા સંચય ન હો વહ કામ મોક્ષસુખકે અભિલાષી આત્મજ્ઞાનીકો કરનાયોગ્ય હૈ. ૧૫૬.
(શ્રી સારસમુચ્ચય) * મોહને કારણે જે પદાર્થને ઇષ્ટ માનવામાં આવે છે તે જ અનિષ્ટ તથા જે પદાર્થને અનિષ્ટ માનવામાં આવે છે તે જ ઇષ્ટ થઈ જાય છે. વાસ્તવમાં કોઈ દ્રવ્ય ઇષ્ટ કે અનિષ્ટ નથી. ૧૫૭.
શ્રી યોગસાર પ્રાભૃત) * જેના ગર્ભવતરણ પહેલાં સર્વોત્કૃષ્ટ રિદ્ધિનો સ્વામી ઇન્દ્ર બે કર જોડી પૂર્ણ વિનીત પરિણામે કિંકરની જેમ જેને વંદન કરે છે, વળી જે મહાન આત્મા યુગમ્રષ્ટા છે, ચક્રવર્તી જેવા જેના બારણે પનોતા વિશિષ્ટ પુણ્યવાનપુત્ર છે, એવા શ્રી આદિનાથ સ્વામીએ ક્ષુધાવંતપણે પૃથ્વી વિષે ઘેર ઘેર આહાર અર્થે પરિભ્રમણ કર્યું. અહો! વિધાતા (કર્મ)નો વિલાસ ખરેખર આશ્ચર્ય પમાડે છે, અતિશય અલંધ્ય કોઈથી મટાડી શકાય નહિ એવો મહા સમર્થ છે. ૧૫૮.
(શ્રી આત્માનુશાસન) * જિસ માનવને મેરે આત્માને રૂપકો દેખા હી નહીં હૈ વહ ન મેરા શત્રુ હૈ ન મિત્ર હૈ વ જિસને પ્રત્યક્ષ મેરે આત્માકો દેખ લિયા હૈ વહ મહાન માનવ ભી ન મેરે શત્રુ હો સકતા, ન મિત્ર. ૧૫૯.
(શ્રી જ્ઞાનાર્રવ)
વૈરાગ્યવર્ષા ]
* પુણ્યોદય સહિત પુરુષને પણ ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગ થતો જોવામાં આવે છે; જુઓ અભિમાન સહિત ભરત ચક્રવર્તી પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા! ૧૬).
(શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા) * હે આત્મહિતેષી પ્રાણી! પુણ્યના ફળોમાં હર્ષ ન કર અને પાપના ફળોમાં દ્વેષ ન કર. (કારણ કે આ પુણ્ય અને પાપ) પુલના પર્યાય છે, ઉત્પન્ન થઈને નાશ પામી જાય છે, અને ફરીને ઉત્પન થાય છે. પોતાના અંતરમાં નિશ્ચયથી . ખરેખર લાખો વાતોનો સાર આ જ પ્રમાણે ગ્રહણ કરો કે પુણ્ય-પાપરૂપ બધાય જન્મ-મરણના કંદરૂપ (રાગ-દ્વેષ) વિકારી મલિનભાવો તોડી હંમેશાં પોતાના આત્માનું ધ્યાન કરો. ૧૬૧. (શ્રી છઢાળા)
* રાવણે રામચંદ્ર અને લક્ષ્મણનો વિનાશ કરવા માટે બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી, કૌરવોએ પાંડવોનો નાશ કરવા માટે કાત્યાયની વિદ્યા સાધી, કંસે નારાયણનો (શ્રીકૃષ્ણનો) વિનાશ કરવા માટે ઘણી વિદ્યાઓ સાધી પરંતુ તે વિદ્યાઓ દ્વારા રામચંદ્ર, પાંડવો અને કૃષ્ણ નારાયણનું કાંઈ પણ અનિષ્ટ થયું નહિ. રામચંદ્ર વગેરેએ પોતાના વિદનો દૂર કરવા મિથ્યાદેવીની આરાધના ન કરી તોપણ નિર્મળ સમ્યકત્વથી ઉપાર્જિત પૂર્વે કરેલાં પુણ્યથી તેમના સર્વ વિઘ્ન દૂર થયા. ૧૬૨.
(શ્રી બૃહદ્દદ્રવ્યસંગ્રહ) * જ્ઞાની કહે છે કે પછી કરશું, પછી કરશું એવો અભ્યાસ જેણે કરી રાખ્યો છે તેને મરણ વખતે પણ પછી જ રહેવાનું છે; કારણ કે જેણે પછી...પછીનો સિદ્ધાંત કરી રાખ્યો છે તેને પછી પછીમાં હમણાં કરું એવું નહિ આવે. અને જ્ઞાનીને તો એમ થાય છે કે આ શરીર છૂટવાના સમયે ઘણું જોર પડશે; તો તેમાં જેટલું