SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મન ! કૉપ્યુટર જેવું છે. સેવ, ડીલીટ, વાયરસ, ફોલ્ડર ઈન્ટરનેટ, આ બધું મનમાં પણ છે. સારા વિચારોને સેવ કરવા ખરાબ સંસ્કારોને ડીલીટ કરવા, મનમાં વાસનાના કે મોહના વાયસર ન આવી જાય તેનો ખ્યાલ રાખવો. સારી સારી વાતોનું ફોલ્ડર બનાવીને રાખવી ઘરે બેઠ ઈન્ટરનેટ દ્વાર બધુ જઈ શકાય છે તેમ મન દ્વારા મહાવીદેહ સુધી જઈ શકાય છે તમારા મનના કોમ્યુટર ને ચાર્જમા રાખી પાવરફૂલ બનાવજો.
SR No.009226
Book TitleManni Mavjat
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year2016
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy