SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) શ્રી સિદ્ધાન્તસુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ઠિન પ્રતિદિનં કુર્યન્તુ વો મંગલમ્. ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણામુદ્યોતકં દલિતપાપતમો વિતાનમ્ સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગં યુગાદાવાલંબનં ભવજલે પતતાં જનાનામ્. યઃ સંસ્તુતઃસકલવાઙમયતત્ત્વબોધાદુદ્દભૂતબુદ્ધિપદ્ગભિઃ સુરલોકનાથૈ: સ્તોત્રૈજંગÇત્રિતયચિત્તહરૈરુદારે: સ્તોગ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ્. દર્શનં દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્; દર્શનં સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનમ્. દર્શનાર્ દુરિતધ્વસિ, વંદનાદ્ વાંચ્છિતપ્રદ: પૂજનાત્ પૂરક: શ્રીણાં, જિન: સાક્ષાત્ સુરદ્ગમ: પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવ નિધિ; પ્રભુ દર્શનથી પામિયે સકલ મનોરથ સિદ્ધિ જીવડા જિનવર પૂજિયે, પૂજ્યાનાં ફળ હોય; આણ ન લોપે કોય. રાજ નમે પ્રજા નમે, કુંભે બાંધ્યું જળ રહે, જ્ઞાને બાંધ્યું મન રહે જળ વિણ કુંભ ન હોય; ગુરુવિણ જ્ઞાન ન હોય. ગુરુ દીવો ગુરુ દેવતા,ગુરૂ રવિ શશિ કિરણ હજાર; જે ગુરુવાણી વેગળા, રડવડીઆ સંસાર. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ -૧૫ ૧૬
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy