SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૭) આલોચના પદો ૧ ૧ વીતરાગ શાસન વિષે, વીતરાગતા હોય; જહાં કષાયકી પોષણા, કષાય શાસન સોય. આત્માર્થે કરીએ ખામના, સબ દોષ પાપ હો જાય ના; સબ દોષ પાપ હો જાય ના, આત્માર્થે કરીએ ખામના-એ ટેક. દવિધ સુધર્મ-કલ્પતરુમેં, ક્ષમા ધર્મ આદિ ગના-(૨) આ.૧ મુનિકો પક્ષ, શ્રાદ્ધ ચૌમાસી, સંવત્સર સમકિતિતના-(૨) આ.૨ ઈન હદ તક અવિરાધના આખી, અતઃ પરંવિરાધના-(૨) આ.૩. પ્રત્યક્ષ અરુ પરોક્ષ ઉભયવિધિ, ક્ષમાપનાકી આગના-(૨) આ.૪ અવલ હી નિજ ઉપકારી પ્રત્યે, કીજે ક્ષમાકી પ્રયાચના – (૨) આ. ૫ અસિઆઉસા-પરમેષ્ઠિ પણ, સાધર્મી અરુ સજ્જના-(૨) આ.૬ તત્પશ્ચાત્ ચૌરાસીવાસી, સાથે કીજે ક્ષમાપના-(૨) આ.૭ ભૂતકાલકી ક્ષમા સફલ જબ, હોય ભવિષ્યકી પ્રતિગના-(૨) આ.૮ અસમર્થકો રક્ષણ ક્ષાંતિ, સમર્થકું ભૂષણ ભના-(૨) આ.૯ શ્રીમદ્ વીતરાગ શાસનમેં, ઉત્તમ ક્ષમાકી સ્થાપના-(૨) આ.૧૦ તાતેં ક્ષમી ક્ષમાવી; ભાવો-રત્નત્રયકી ભાવના-(ર) આ.૧૧ જગદ્ ભૂષણ જિનવરા, જગદ્ વંદ્ય જંગમાંય; યજ્ઞ કર્મના દૂષણને, પાવન કરો પળમાંય. સ્વધર્મ-બંધુ કીધાં હશે કુકર્મ દેહે, તમ પ્રતિ આ વરસમાં છોડયાં હશે વળી વાક્ાસ્ત્રો, તમ પ્રતિ આ વરસમાં; ચિંતવ્યું હશે બૂરું તમારું, મન મહીં આ વરસમાં, T : 1
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy