SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૦) (૮) અણુપ્તેહા (અનુપ્રેક્ષા) એના ઈ. ચાર ભેદ છેજી. (૧) અયાણુપ્તેહા (એકત્વાનુપ્રેક્ષા)-કેતાં-આત્મા એક છે, નિત્ય છે. (૨) ણિયાણુપ્તેહા (અનિત્યાનુપ્રેક્ષા)-કેતાંશિવાય બાકી અનિત્ય છે. -આત્મા (૩) અશરણાણુ`હા (અશરણાનુપ્રેક્ષા)-કેતાં-આત્મા શિવાય શરણગત રાખનાર કોઈ નથી. (૪) સંસારાગુપ્તેહા (સંસારાનુપ્રેક્ષા)-કેતાં-આત્માનું શરણ નહિ લેવાથી સંસારને વિષે પરિભ્રમણ કરવું પડે છે. (૯) એટલું જ શોધાય તો બધું પામશો. ખચિત એમાં જ છે. મને કંઈક અનુભવ છે. સત્ય કહું છું, યથાર્થ કહું છું, નિઃશંક માનો. આ વચનામૃત છે જી (ગુ.આ. પર૮) ગુ.આ.પત્ર. પર૮ સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ભેદ શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિ: શાંતિ: શાંતિ: (૧૦) મોટા ગ્રંથમાં શ્રીમદ્ પરમકૃપાળુદેવશ્રીનાં વચનામૃત છે તેમાં પાનું ૫૬૫ “હાથ નોંધ પૃષ્ઠ ૬૦' પત્ર ૨૮ નો આંક વિચારશો. (ર૦૦૭ ની આવૃત્તિ પાનું ૮૦૦ હાથનોંધ ૧. પૃ. ૬૦-પત્ર ૨૯ :) શરીરને વિષે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા દેવી, ક્રમે
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy