SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ } ૨૭ (૧૫૪) ૬ કાયોત્સર્ગ કર્મ કાયોત્સર્ગવિધાન કરું અંતિમ સુખદાઈ; કાય ત્યજનમય હોય કાય સબકો દુઃખદાઈ, પૂરવ દક્ષિણ નમ્ દિશા પશ્ચિમ ઉત્તર મેં, જિનગૃહ વંદન કરું હસું ભવપાપતિમિર મેં. શિરોનતી મેં કરું નમું મસ્તક કર ધરિä, આવર્તાદિક ક્રિયા કરું મનવચમદહરિકેં; તીનલોક જિનભવનમાહિં જિન હૈ જ અકૃત્રિમ, કૃત્રિમ હૈ અર્હદ્વીપમાહિં વંદો જિમ. આઠકોડિપરિ છપ્પન લાખ જ સહસ સત્યાગું, ચ્ચારી શતક પરિ અસી એક જિનમંદિર જાણું; વ્યંતર જ્યોતિષિમાહિં સંખ્યરહિતે જિનમંદિર, જિનગૃહ વંદન કરું હરહુ મમ પાપ સંઘાર, સામાયિક સમ નાહિં ઓર કોઉ વૈર મિટાયક, સામાયિક સમ નાહિં ઓર કોઉ મૈત્રીદાયક; શ્રાવક અણુવ્રત આદિ અંત સપ્તમ ગુણથાનક, યહ આવશ્યક કિયે હોય નિશ્ચય દુઃખહાનક. જે ભવિ આતમકાજકરણ ઉદ્યમકે ધારી, તે સબ કાજ વિહાય કરો સામાયિક સારી; રાગ દોષ મદ મોહ ક્રોધ લોભાદિક જે સબ, બુધ “મહાચંદ્ર બિલાય જાય તાતેં કો અબ. સામાયિક પાઠ સમાસ. ૨૮ ૨૯ ૩૦
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy