________________
(૧૫)
3
દ
૧૭
૪ સ્તવન કર્મ નમૌ રિષભ જિનદેવ અજિત જિન જતિ કર્મકો, સંભવ ભવ દુઃખહરન કરન અભિનંદ શર્મકો; સુમતિ સુમતિદાતાર તાર ભવસિંધુ પાર કર, પદ્મપ્રભ પદ્માભ ભાનિ ભવભીતિ પ્રીતિ ધર. શ્રી સુપાર્શ્વ કૃતપાશ નાશ ભવ જાસ શુદ્ધકર, શ્રી ચંદ્રપ્રભ ચંદ્રકાંતિસમ દેહ કાંતિધર; પુષ્પદંત દમિ દોષ કોષ ભવિ પોષ રોષહર, શીતલ શીતલ કરન હરન ભવતાપ દોષહર. શ્રેયરૂપ જિનશ્રેય ઘેય નિત સેય ભવ્યજન, વાસુપૂજ્ય શત પૂજ્ય વાસવાદિક ભવભય હન; વિમલ વિમલમતિ દેન અંતગત હૈ અનંત જિન, ધર્મ શર્મ શિવકરન શાંતિ જિન શાંતિ વિધાયિન. કુંથુ કુંથુમુખ જીવપાલ અરનાથ જાલહર, મલ્લિ મહ્મસમ મોહમલ્લ મારના પ્રચારધર; મુનિસુવ્રત વ્રત કરન નમત સુરસંઘહિ નમિ જિન, નેમિનાથ જિન નેમિ ધર્મરથમાંહિ જ્ઞાનઘન. પાર્શ્વનાથ જિન પાઉપલ સમ મોક્ષરમાપતિ, વદ્ધમાન જિન નમોં વમોં ભવદુઃખ કર્મકૃત; યા વિધિ મૈં જિનસંઘરૂપ ચઉવીસ સંખ્યધર, સ્તઊ નમું હું બારબાર વંદું શિવસુખકર.
૧૮
૧૯
૨૦