SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ NET I (૯૬) - નમસ્કાર નt મr. + +r+ા, મન ઋતક રકમ રદ જ જય જય ગુરુદેવ ! સહજત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યસ્વામી અંતરજામી ભગવાન, ઈચ્છામિ ખમાસમણો ! વદિઉં જાવણિજાએ નિસાહિઆએ મQએણ વંદામિ. નમોસ્તુ, નમોસ્તુ, નમોસ્તુ, શરણું, શરણું, શરણં, ત્રિકાળ શરણં, ભવોભવ શરણં, સદગુરુ શરણં, સદા સર્વદા ત્રિવિધ ત્રિવિધ ભાવ વંદન હો, વિનય વંદન હો, સમયાત્મક વંદન હો. ૐ નમોસ્તુ જય ગુરુદેવ શાંતિઃ પરમ તારુ, પરમ સજન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણી સુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મ શત્રુના કાળ, ‘મા હણો મા હણો’ શબ્દના કરનાર, આપકા ચરણકમળમેં મેરા મસ્તક, આપકા ચરણકમળ મેરા હૃદયકમળમેં અખંડપણે, સંસ્થાપિત રહો! સંસ્થાપિત રહો! સપુરુષો કે સસ્વરૂપ, મેરા ચિત્તસ્મૃતિકે પટ પર ટંકોત્કીર્ણવત્ સદોદિત, જયવંત રહો ! જયવંત રહો ! આનંદમાનંદકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્ યોગીન્દ્રમીયં ભવરોગવૈદ્ય શ્રીમદ્ભરું નિત્યમહું નમામિ ૩૮ પડી પડી તુજ પદપંકજે, ફરિફરી માગું એજ, સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ,એ દઢતા કરી દેજ. ૩૯ વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિટૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા જયવંતો જિન ભૂપ. ૪૦
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy