________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭. અગરબત્તી પેકેટ ૨૮, ચંદન ૨૯. નાડાછડી – દડો ૩૦. હળદરના ગાંઠિયા ૩૧. સોપારી ૩૨. ચોખા (ગ્રામ) ૩૩. આસોપાલવ કે નાગરવેલનાં પાન ૩૪. લવિંગ અથવા ફૂલ ૪૧. ચાંદીના રૂપિયા કે સિક્કા – કળશ માટે
તથા છેડાગાંઠણ માટે ૪૨. ફૂલની અથવા સુખડની કે સૂતરની માળા
- વરકન્યા માટે ૪૩. નેપ્લિન ૪૪. મંગલધ્વનિ માટે થાળીવેલણ અથવા ઘંટડી
અથવા શંખ
ક્રમ ૬, ૭, ૮, ૯, ૧૦ માટે જુદા બાજઠને બદલે એક મોટો બાજઠ અથવા નાની પાટ લઈ શકાય.
(નોંધ : ફૂલ ચડાવવાનો જેમને બાધ હોય તે ફૂલને બદલે લવિંગનો ઉપયોગ કરી શકે છે.)
For Private and Personal Use Only