________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે
હસ્તમેળાપ છે
(કન્યાના અને વરના જમણા હાથમાં ચંદન લગાડવું અને કેસરથી અથવા કંકુથી સ્વસ્તિક કરવો. ત્યાર પછી કન્યાનો હાથ ઉપર રહે અને વરનો હાથ નીચે રહે એ પ્રમાણે, હસ્તમેળાપના શુભ મુહૂર્ત, નિશ્ચિત સમયે, હસ્તમેળાપ કરાવવો અને નીચેના શ્લોકો બોલવા.)
હારિદ્ર પંકમવલિપ્ય સુવાસિનીભિઃ | દત્ત ધયો જનકયોઃ ખલુ તો ગૃહીતા || દક્ષિણકર નિજસુતાં ભવમગ્રપાણિમ્ | લિપેદ્ વરસ્ય ચ કરદ્રય યોજનાર્થ || તદેવ લગ્ન સુદિન તદેવ, તારા બલં ચન્દ્ર બલ તદેવ,
વિદ્યાબલે દેવબલ તદેવ, તીર્થકરાનાં સ્મરણ શુભતુ. (હસ્તમેળાપ વખતે વર અને કન્યાએ એકાગ્ર ચિત્તે દીર્ઘશ્વાસ લેવાપૂર્વક ત્રણ નવકાર ગણવા. શક્ય હોય તો એક નવકાર કુંભકપૂર્વક [શ્વાસ રોકી રાખીને મનમાં ગણવો.)
23
For Private and Personal Use Only