________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાપૂજા)
વિધિારે શ્રુતશાસ્ત્રગ્રંથ (જિનવાણી) ઉપર વાસક્ષેપથી
પૂજન કરીને નીચેના શ્લોકો બોલવા : ૐકાર બિન્દુસંયુક્ત નિત્ય ધ્યાયન્તિ યોગિનઃ | કામદં મોક્ષદ ચૈવ, ૐકારાય નમો નમઃ ||
અજ્ઞાન તિમિરાન્ધાનામુ જ્ઞાનાંજન શલાયા | નૈત્ર મુમ્મિલિત યેન તસ્મ શ્રી ગુરવે નમ: || - અહેવફત્રપ્રસૂત ગણધરરચિત દ્વાદશાંગ વિશાલ ચિત્ર બડ્વર્ણયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમભિઃ | મોક્ષાગ્રદ્ધારભૂત વ્રતચરણફલ શેયભાવ પ્રદીપ, ભજ્યા નિત્ય પ્રપદ્ય કૃતમહમખિલ સર્વલોકસાર , વિથિકારે નીચેનો મંત્ર વિધિમાં ભાગ લેનાર સૌની પાસે, બે હાથ જોડાવીને, પાંચ વાર બોલાવવો.
ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ ૐ હ્રીં નમો નાણસ્સ
For Private and Personal Use Only