________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંત પૂજા)
RE
(વિધિકાર તીર્થકર ભગવાનની પ્રતિમાને અથવા જિનેશ્વર ભગવાનનો ફોટો તથા સિદ્ધચક્ર હોય તો તેના ઉપર વાસક્ષેપથી પૂજા કરવી. પછી નીચેના શ્લોક બોલવા.)
સકલાઈતું પ્રતિષ્ઠાનમધિષ્ઠાન શિવપ્રિયઃ | ભૂભુર્વઃ સ્વસ્ત્રયીશાનમાર્તન્ય પ્રસિદમણે // નામકૃતિ દ્રવ્ય ભાવેઃ પુનિતસ્ત્રિજગજ્જનમ્ |
ક્ષેત્રે કાલે ચ સર્વમિન્નઈતઃ સમુપાસ્મતે || પS સરસ શાસુિધારસ સાગર w પણ શુચિતર ગુણરત્નમહાગર ,
ભવિક પ ક જ બો દિવાકર પ્રતિદિન પ્રણમામિ જિ ને રે. તુલ્યું નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ તુભ્ય નમ: ક્ષિતિતલામલભૂષણાય. તુભ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય
તુલ્ય નમો જિન ભવોદધિશોષણાય. જે ૐ હીં શ્રીં પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મજ રામૃત્યુનિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય અર્થે યજામહે સ્વાહા. (એક થાળમાં ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ મૂકીને તે ધરાવવાં.)
For Private and Personal Use Only