________________
नमो नमो निम्मलदसणस्स श्री आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नम:
કારણ કે “તે” સાધુ હતા
એક અભિનવ પરિશીલન વ્યાખ્યાતા-મુનિ દીપરત્નસાગરજી
ભૂમિકા---
વિશિષ્ટ પ્રતિભાઓને અલગ મોડ આપી કેટલાંક તેજસ્વી પાત્રોને અભિનવ દ્રષ્ટિએ મૂલવવાના પ્રયાસ રૂપે આ સંગ્રહમાં એક ચિંતન રજૂ થયું છે. આ બધાં પાત્રોનું કથાવસ્તુ અતિ પ્રચલિત છે. અનેક ગ્રંથકારે તેનું શબ્દચિત્રણ કરેલું છે. તેથી મૂળ કથાનકને અહી અત્યલ્પ શબ્દોમાં પ્રસ્તુત કરી કથાનકના પડછાયામાં રહેલી ઉપદેશાત્મક બાબતને અલગ દ્રષ્ટિકોણથી અને તલસ્પર્શી રીતે રજૂ કરવામાં આવી છે.
કથાનકોના સંખ્યાત્મક પાસાનો સ્પર્શ તો ક્ષિતિજના આદિત્યને હસ્તમાં ગ્રહણ કરવા સમ છે. કેમકે ભવિજીવોના પ્રતિબોધ માટે ઉપદેશાવેલ છઠ્ઠા અંગસૂત્ર “જ્ઞાતા-ધર્મ “કારણ કે તે સાધુ હતા” [2] મુનિશ્રી દીપરત્નસાગરજી