SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ વીરના શાસનનું અદભુત કીર્તિમાન... વર્તમાન વિશ્વની અજાયબી સમી તપસ્યા... શ્રી વર્ધમાન તપની ૧૦૦ + ૧૦૦ + ૧૦૦ (૩૦૦) ઓળીના સાધિકા તપસ્વીરત્ના પ. પૂ. સાધ્વીજી શ્રી હંસકીર્તિશ્રીજી મ. સા. ધન ધન શાસન મંડન મુનિવરા” અનુમોદના ! અનુમોદના !! અનુમોદના !!! મહાવીર પ્રભુના શાસન ના ૨૫૩૯ વર્ષના ઈતિહાસમાં નહી બનેલો અને સદીઓને અજવાળતો તપધર્મ એટલે જ વર્ધમાન તપ. સયંમ જીવનના પ૬ વર્ષની અંદર ત્રીજી વાર ની ૧૦૦ મી ઓળી ના માઈલસ્ટોન ને સર કરી આ રહયાં છે. એટલે કુલ ૧૫૧૫૦ આયંબિલ અને ૩૦૦ ઉપવાસ, લગભગ ૪૩ વર્ષ ની સલંગ તપસ્યા કરી છે. ત્રીજી વાર ની ૧૦૦ (૩૦૦) મી ઓળી ભાદરવા સુદ ૬ સ. ૨૦૬૯ ના વઢવાણ શહેર, સુરેંદ્રનગર મુકામે શરૂ કરેલ છે અને પારણું માગસર વદ પ સં. ૨૦૭૦ ના શંખેશ્વર તીર્થ મુકામે આ થશે. 1 Like + Share = “ અનુમોદના + સુખશાતામાં છોજી” જૈન ધર્મની પ્રભાવના તથા તપસ્વીરત્ના ની અનુમોદના કરવા વર્તમાન વિશ્વના જૈન બાંધવોને આ અદભૂત કીર્તિમાનને લાખોની સંખ્યામા Like + Share કરવા વિનંતી
SR No.009205
Book TitleAymbilnu Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati
PublisherVanitabhai Mahasati
Publication Year2015
Total Pages16
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy