SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) પ્રભુ પ્રાર્થના (દોહરા) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન; અભિવંદન અભિવંદના, ભયભંજન ભગવાન. ભયભંજન ભગવાન. ૧ ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું,ભયભંજન ભગવાન. આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિના સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઈચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૨ ૩ ४ ૫ ૬ ૭ ८ 2 આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાનુઁ કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૦ PART-1 TO 5 G555 + એક પાન કાન એ ??
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy