SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) ઔદાર્યના દીનના જન્મસિંધુ, બંધુ; આપ શક્તિ કા કામમાંહિ અમારી, રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ક્ષમા, ધૈર્ય, સદા લોકથી ન ગુરુ ગુણી જ્ઞાનવંતા વિવેકી વિચારો, મને આશરો એક ભાવે તમારો; દયાળુ હવે પ્રાર્થના લ્યો રાજચંદ્ર ગુરુ અમારી, ગ્રહો બાંહ્ય મારી. નથી જપ તપ સાધન કાંઈ કર્યું, નથી ચરણકમળમાં ચિત્ત ધર્યું, મન રેંટ તણી પેરે જાય ફર્યું. અહો ! રાજ. ૨ ૫ અહો ! રાજચંદ્ર દેવ અહો ! રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું, તુમે પતિતપાવન છો સ્વામી, હું તો લોભી લંપટ ને કામી, તે તો જાણો છો અંતરજામી. અહો ! રાજ. ૧ ૬ અહો ! ભાનુ સમાન પ્રગટ મણિ, મારા અનંત દોષ કાઢો ધણી, ક્ષણ દૃષ્ટિ કરો મુજ રંક ભણી. અહો ! રાજ. ૪ મને મોહકટક લાગ્યું સૂંઠે, નિત્ય ઘેરીને મુજને લૂંટે, તમે છોડાવો પ્રભુ તો છૂટે . અહો ! રાજ. ૩
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy