SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૨૭ ૨૮ (૪૩૧) બાંધ્યાં બિન ભગતે નહિ,બિન ભુગત્યાંન છુટાય; આપહી કરતા ભોગતા, આપહી દૂર કરાય. પથ કુપથ ઘટવધ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય; પુણ્ય પાપ કિરિયા કરી, સુખ દુઃખ જગમેં પાય. સુખ દીધે સુખ હોત હૈ, દુઃખ દીધાં દુઃખ હોય; આપ હણે નહિ અવરકું, (તો) અપને હણે ન કોય. જ્ઞાન ગરીબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ ઈનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ. સત મત છોડો હો ! નરા, લક્ષ્મી ચૌગુની હોય; સુખ દુ:ખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય. ગોધન ગજધન રતન ધન, કંચન ખાન સુખાન; જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂળ સમાન. શીલ રતન મહોતો રતન, સબ રતનાંકી ખાન; તીન લોકકી સંપદા, રહી શીલમેં આન. શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ; શીલે અરિ કરિ કેસરી, ભય વે સબ ભાગ. શીલ રતનકે પારખું, મીઠા બોલે બૈન; સબ જગમેં ઊંચા રહે, (જે) નીચાં રાખે નૈન. તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ; કર્મ રોગ પાતિક જરે, દેખત વાકા મુખ. ૩૦ ૩૨ ૩૪ ૩૫ દોહા પાન ખરંતાં ઈમ કહે, સુન તરુવર વનરાય; અબકે વિછુરે કબ મિલે, દૂર પડેંગે જાય. તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર ઈક બાત; ઈસ ઘર ઐસી રીત હૈ એક આવત એક જાત. ૧ ર ૧. ભોગવ્યા વિના રે આવીને ૩ અથડાય. ૪ હમણાં છૂટાં પડેલાં ક્યારે મળીશું?
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy