________________
કારનો અર્થવિસ્તાર - “હે શિવપ્રિયે માતા! શ્રીકંઠ જ અને અમૃત કેશ ૪ આ બે વણેથી બનેલા તથા ચન્દ્રબિંદુ થી પ્રકાશિત ભુક્તિ અને મુક્તિ આપવાવાળા ત્રિગુણાત્મક પરëણ બીજ
૦”નું જે જે સાધક ચિંતન કરે છે, તે ચૈતન્યસ્વરૂપ હરિ, હર અને બ્રહ્માદિ દેવેની સરખામણી અનાયાસે પ્રાપ્ત કરે છે.”
તાત્પર્ય કે ૩ કારમાં જ, ૪ અને એ ત્રણ વણે કે ત્રણ માત્રાઓ રહેલી છે અને તે ગૂઢાર્થના સંકેતરૂપ છે.
માંડૂકપનિષદુમાં આ ત્રણેય માત્રાઓને અર્થ કરવામાં આવ્યું છે. જેમકે_ 'जागरितस्थानो वैश्वानरोकार: प्रथमा मात्राऽऽयाप्तेरादिमत्त्वाद् वाऽऽप्नोति ह वै सर्वान् कामानादिश्च भवति य एवं वेद ।।९।।
તે માત્રામાં જાગરિત સ્થાનવાળ વૈશ્વાનરરૂપ જ કાર પ્રથમ માત્રા છે. જેમ જ કાર સર્વ વર્ષોમાં આદિ છે, તેમ વૈશ્વાનર પણ સર્વ વસ્તુઓમાં આદિ છે. એટલે જ કાર અને વૈશ્વાનરમાં અંતર નથી. આ કારની કાર રૂપ પ્રથમ માત્રા આદિ એટલે મહાન તમાં સર્વ પ્રથમ છે, એવું જ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વ કામે (મરથ મુજબની રોગ્ય વસ્તુઓને) પ્રાપ્ત કરે છે . 'स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रोत्कर्षांदुभय
त्वाद्योपकर्षति ह वै ज्ञानसन्ततिसमानश्च भवति नास्याब्रह्म'वित्कुले भवति य एवं वेद ॥१०॥