________________
રકારની ઉત્પત્તિ
પ્રણવને વાણમાં ઉતારવાનું કાર્ય કેઈ સામાન્ય મનુષ્ય દ્વારા નહિ, પણ દૈવી તત્ત દ્વારા થયેલું છે અને તેથી જ તે અધ્યાત્મવાદને એક ગૂઢ સંકેત બની ગયા છે.
- આ પ્રકરણ સમાપ્ત કરતાં પહેલાં એ પણ જણાવી દઈએ કે સામાન્ય રીતે બીજા નાદે-શબ્દ જે રીતે સાંભળી શકાય છે, તે રીતે પ્રણવ કે કારને નાદ સાંભળી શકાતે નથી, પરંતુ ડે અભ્યાસ કરીએ અને સાંભળવાની કેશીશ કરીએ તે એ અવશ્ય સાંભળી શકાય છે અને તેમાં ચિત્તવૃત્તિઓને લય થાય તે અપૂર્વ આનંદ આવે છે.
પાઠક બંધુઓ! સ્થિર ચિત્ત આ નાદ સાંભળવાને જરૂર પ્રયત્ન કરો.