________________
[ ૧૦ ]
સ્વપ્નમાતગીના પ્રયાગ
‘આપણે કઈ વસ્તુના ચાક્કસ ઉત્તર મેળવવા ચાહીએ તા તે નિદ્રા દરમિયાન સ્વપ્નમાંથી મળી શકે ખરો ?' આ પ્રશ્નના જવાબ અમે હકારમાં આપીએ છીએ. કેટલાક સંશોધકોને તેમની શેાધ અંગેનુ' માગ દશ ન સ્વપ્નમાં લાધ્યુ છે અને કેટલાક ગણિતશાસ્ત્રીઓને અતિ વિષમ કોયડાઓના ઉકેલ પણ સ્વપ્નમાં જ લાધ્યું છે. અમને પેાતાને પણ સ ંશાધન—ગણિત-વિદ્યા આદિ અંગે આવા અનુભવા એકથી વધારે વાર થયા છે. જેના ઉત્તર કોઈ વિદ્વાના આપી શક્તા ન હતા, તે ઉત્તરા સ્વપ્નમાં ખરાખર મળ્યા છે અને તે સાચા નીવડેલા છે. આ પરિસ્થિતિમાં તે વ્યક્તિના દૃઢ સકલ્પ અને તેના થ્યાંતરમન (Subconcious mind) ની કેટલીક વિશેષતા જ કારણભૂત છે. તાત્પર્ય કે બધા મનુષ્યને આ રીતે સ્વપ્નમાં ઉત્તરા મળે એમ ખાતરીપૂર્વક કહી શકાય નહિ, કેટલાકને મળે, કેટલાકને ન મળે, એ હકીક્ત છે.
પરંતુ મત્રાપાસના એક એવુ સાધન છે કે તેના
૧